________________ મગ - ર () (વ્રણ, ઘાવ) શરીરમાં લાગેલ ઘાને ડૉક્ટરથી છૂપાવવું એ જેટલું હોંશિયારિપૂર્ણ નથી. તેમ પ્રાયશ્ચિત્ત કરતી વખતે આત્મામાં લાગેલ દોષોને ગુરુથી છુપાવવા તે પણ વિવેકપૂર્ણ નથી. ડૉક્ટર પાસે ઘા છુપાવવાથી શરીરનો યોગ્ય ઇલાજ થઇ શકતો નથી. તેમ ગુરુ પાસે દોષો છૂપાવવાથી આત્મા દોષોથી નિરોગી બનતો નથી. મUT - 1 (.) (1, નંદીશ્વરવર અને અષ્ણોદગ સમુદ્ર વચ્ચેનો એક દ્વીપ 2. સૂર્યોદય પૂર્વેની પ્રભા 3. એક મહાગ્રહ 4. હરિવર્ષ નામક અકર્મભૂમિગત વૃત્તવૈતાદ્યપર્વતનો અધિષ્ઠાતા દેવ 5. વિમાનનો એક ભેદ 6. વર્ણવિશેષ 7. સૂર્ય 8. સૂર્યનો સારથિ) સમ્યત્વ પ્રાપ્તિ પૂર્વે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિથી જીવને આત્મામાં જે સુખાનુભૂતિ થાય છે, તેને સૂર્યોદયની પૂર્વે આકાશમાં વેરાયેલ અરુણની પ્રભા સમાન કહેલ છે. જેમ પ્રાતઃકાળે સૂર્યોદય થયા પહેલા આખું આકાશ અરુણની લાલિમાથી રક્તવર્ણય થઇ જાય છે. તેમ સમ્યવરૂપી સૂર્યનો ઉદય થયા પહેલા જીવને તત્ત્વપ્રાપ્તિથી આત્મામાં કિંચિત્ સુખાનુભૂતિ થાય છે. अरुणगंगा - अरुणगङ्गा (स्त्री.) (મહારાષ્ટ્ર દેશમાં આવેલ એક નદી) અરુus - ગામ (6) (1. અનુવેલંધર દેવોના ચોથા નાગરાજાનું નામ 2. અનુવેલંધર દેવોનો આવાસ પર્વત 3. રાહુના લાલકાંતિવાળા પુદ્ગલ) માઘમા - મામા (ઋ.) (નવમાં સુવિધિનાથની દીક્ષાશિબિકાનું નામ) આ અવસર્પિણી કાળના નવમાં તીર્થકર સુવિધિનાથ જ્યારે દીક્ષા લેવા માટે નીકળ્યા, ત્યારે દેવલોકના દેવો દ્વારા નિર્મિત જે શિબિકામાં આરૂઢ થયા હતાં તે શિબિકાનું નામ અરુણપ્રભા હતું. મવિર - મUવિ (ઈ.) (ત નામે પ્રસિદ્ધ દ્વીપ અને સમુદ્ર) अरुणवरोभास - अरुणवरावभास (पुं.) (ત નામે પ્રસિદ્ધ દ્વીપ અને સમુદ્ર) ગામ - મર/મ (ઈ.) (1. લાલકાંતિ 2. રાહના લાલકાંતિવાળા પુદ્ગલ 3. પાંચમાં દેવલોકનું તે નામે એક વિમાન) अरुणुत्तरवडिंसग - अरुणोत्तरावतंसक (न.) (તે નામનું એક વિમાન) अरुणोदग - अरुणोदक (पुं.) (ત નામે સમુદ્ર) અરુણ નામક દ્વીપની ચારેબાજુ ફરતે અરુણ નામક સમુદ્ર આવેલ છે. આ સમુદ્રના સુભદ્ર અને મનોભદ્ર નામક અધિષ્ઠાતા દેવ છે. अरुणोववाय - अरुणोपपात (पुं.) (ત નામે એક કાલિકસૂત્ર) અરુણોપાત નામે એક કાલિકસૂત્ર હતું. જેમાં અરુણ દેવતાની ઉત્પત્તિસંબંધિ હકીકત જણાવવામાં આવેલ હતી. વર્તમાનકાળે તે સૂત્ર વિચ્છેદ થઇ જવાને કારણે ઉપલબ્ધ નથી. કિંતુ નંદીસૂત્રના ચૂર્ણિકારે કિંચિત્ ઉલ્લેખ કરતાં લખ્યું છે કે અરુણોપપાત - 54 -