________________ जन जन के हितार्थ वर्तमान युग की मांग के अनुरूप उस महाग्रन्थ को गुजराती भाषा में शब्दार्थ अनुवादित करके महा भगीरथ कार्य कर दिखाया है। जिसकी जितनी अनुमोदना करी जाए उतनी कम है। "शब्दोना शिखर" नामसे विश्व में प्रसिद्ध होने जा रहे इस महाग्रन्थ के प्रकाशन की सफलता हेतु हार्दिक शुभकामनाएँ। થ.. આચાર્ય શ્રી ચંdolotસાલ્ટસુરીશ્વ8જી મ.સા. 0a પત્ર પરમશાસન પ્રભાવક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય મુનીરાજશ્રી વૈભવરત્નવિજયજી આદિ સાદરવંદના/સુખશાતા આપશ્રીની પ્રેરણાથી પ્રકાશિત થઈ રહેલ “શબ્દોના શિખર” નામગ્રંથ દ્વારા સાહિત્યની દુનિયામાં તેના આરાધક સાહિત્યરસિક આત્માઓને શિખર ઉપર ચડવા માટે એક નવી સીડી પ્રાપ્ત થશે. જૈનજગતના તેજપુંજ પૂ.આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. દ્વારા લેખિત રાજેન્દ્રકોષ સાહિત્યની દુનિયાનો અપૂર્વજ્ઞાન ખજાનો છે. તે ખજાનાને લોકભાગ્ય બનાવવા માટે મુનીવર શ્રી વૈભવરત્નવિજયજી મ.સા.નો “શબ્દોના શિખર” એક સરલ માર્ગ બતાવશે. આપ સર્વે પૂજ્યો શાતામાં હશો. સર્વેને વંદન. . આચાર્ય શ્રી ક્ષત્રિચક્ટીશ્વ2જી મ.સા. શૈશ્ચ યત્ર પૂ. આ. ભ. શ્રી જયત્નસેન સૂરીશ્વરજી મ.સા.ની સેવામાં - આ.મુનિચન્દ્રસૂરીની વંદના. આપ સર્વે શાતામાં હશો. અભિધાન રાજેન્દ્રકોશ - સંદભ શોધવા માટેનું ઉત્તમ સાધન છે. મુની શ્રી વૈભવરત્નવિ.મ. આદિના પ્રયત્નોથી એનો શબ્દાર્થવિવેચન “શબ્દોના શિખર'નામે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. જાણી આનંદ આ ગ્રંથ પણ ઘણો ઉપયોગી બનશે એવી આશા છે. શબ્દોના અર્થની સાથે તેનો મર્મ સમજાવવા જે ભાવાર્થ મૂકવામાં આવ્યો છે, તે આ ગ્રંથની વિશેષતા છે. આગમના રત્નસમાન અનેક પદાર્થો શબ્દ-શબ્દ મૂકવામાં આવ્યા છે. આ ગ્રન્થ પ્રવચનકારો માટે પણ ઘણો જ ઉપયોગી બનશે.