________________ ઘ.ઘુ. આચાર્ય શ્રી યશોવિજચસૂરીશ્વ2જી મ.સા. શશશ પામે આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મ. સા. પૂ. મુની શ્રી વૈભવરત્ન વિજયજી મ. સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. અભિધાન રાજેન્દ્રકોષના ગુજરાતી સંકરણના અવસર પર મંગળ શુભકામના. આ ગ્રંથ બહુજન સમાજ સુધી પહોંચે અને તેમાં લખાયેલી વાતો દ્વારા જનચેતના લોકકલ્યાણાભિમુખ બને એ જ કામના. પ.પૂ.આ.શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મુની શ્રી વૈભવરત્નવિજયજીનો આ પ્રયત્ન ખૂબ જ ઉપયોગી બનશે. શ્રુતસેવાનું આ કાર્ય તેમના દ્વારા આગળ વધતું રહે એ જ અંતરના આશીર્વાદ પાઠવું છું. અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. [ પ ધૂ. આચાર્ય શ્રી ક્રિત્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા. શશ પત્ર આચાર્યદેવેશ શ્રીમદવિજય જયંતસેન સુરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ. સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. વિશેષ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા વર્ષો પૂર્વે અભિધાન રાજેન્દ્રકોષ ભાગ- 1 થી 7 બનાવીને વિશ્વમાં શબ્દકોષોમાં અમર નામ કર્યું. જે કોષ આજે મળવો મુશ્કેલ બન્યો છે. ત્યાં એક ભાઈ દ્વારા જાણવા મળ્યું કે આ ( ગ્રન્થનું ગુજરાતી અનુવાદ વિવેચન પ્રકાશિત કરવાનું - પ.પૂ.આ.શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદથી પ.પૂ. મુનિરાજ શ્રી વૈભવરત્નવિજયજી મ. સા. એ જે ભગીરથકામ ઉપાડેલ છે. તે જાણી અતિઆનંદ અને અનુમોદના. શાસનદેવની સહાયથી જલદી પુરૂ થાય તેવા આશીર્વાદ. 5. યુ. આચાર્ય શ્રી સિંચાdશ્નરશ્વ2જી મ.સા. Wશ પત્ર राष्ट्रसंत सुविशाल गच्छाधिपति प.पू.आ.श्री जयंतसेन सूरीश्वरजी म.सा. के शिष्य एवं सरस्वतीपुत्र, शब्दशिल्पी मुनिरन श्री वैभवरत्नविजयजी म.सा. योग्य वंदना - अनुवंदना - सुखशाता जिनशासनको विरल-विमल-वंदनीय विभूति आचार्यदेव श्रीमद्दविजय राजेन्द्रसूरि म.सा. द्वारा रचित "श्री अभिधान राजेन्द्र कोष" बहुमूल्य धरोहर है।