________________ અંધકારરૂપે પરિણમે છે. અર્થાત એક જ પુદ્ગલ બન્ને કાર્યનું કારણ બને છે. અંધતામિણ - મથra (જ.) (નિબિડ અંધકાર 2, સાંખ્યશાસ્ત્ર પ્રસિદ્ધ ભયવિશેષ વિષયક અભિનિવેશ 3. અજ્ઞાન) અંધકારની પરંપરાને અંધતામિક્સ કહે છે. વાચસ્પત્યકોશમાં આવતા વર્ણન પ્રમાણે દેહના નારા સાથે આત્માનો પણ નાશ છે તેવી માન્યતાને અથતુ આ પ્રકારના અજ્ઞાનપણાના અર્થમાં પણ અંધતામિસ્ર શબ્દ વપરાયો છે. મંથપુર - મપુર (2) (અન્ધપુર, નગર વિશેષ કે જયાંનો રાજા દેખતો હતો પણ અંધભક્ત હતો) સંઘપુરિસ - ન્યપુરુષ (પુ.) (જયંધ, જન્મથી આંધળું) દર્શનાવરણીય કર્મના ગાઢ ઉદયથી વ્યક્તિને જન્માંધતા પ્રાપ્ત થાય છે. આગમોમાં મૃગાપુત્ર લોઢીયાનું દૃષ્ટાંત આવે છે. તેના ઉત્કૃષ્ટ પાપ કર્મોની પ્રગાઢતાના કારણે તેને એક પણ ઇન્દ્રિય વ્યક્તરૂપે મળી ન હતી. નરકના દુઃખો કેવા હોય તેની ઝાંખી કરાવવા એ પર્યાપ્ત ઉદાહરણ છે. ઉત્કૃષ્ટપણે કરેલી વિરાધનાનું વરવું રૂપ કેવું હોય તે જાણવા-સમજવા મૃગાપુત્રનો વૃત્તાંત વાંચવા જેવો છે. સંવત - 2 () (લોચન રહિત, બન્ને ચક્ષુઓથી વિહીન) સંથાર - મચવ (ત્રિ.) (અવયવશૂન્ય આકૃતિ, લોલસા રૂપ) વિપાકસૂત્રમાં દુઃખવિપાકના મૃગાપુત્ર અધિકારમાં મૃગાદેવી પોતાના નવજાત શિશુ મૃગાપુત્રને અવયવરહિત માત્ર લોચા રૂપ અથતિ માંસના પિંડ જેવો જન્મેલો જોઈને દુઃખ પામે છે. તેના શરીરરૂપી પિંડમાંથી જે દુર્ગધ નીકળતી હતી તે કોઈનાથી પણ સહન ન થઇ શકે તેવી અત્યંત અસહ્ય હતી, ધિયા - સચિવ (શ્રી.) (ચતુરિન્દ્રિય જીવવિશેષ) (થે) - (પુ.) (જાયંધ, લોચનરહિત) દર્શનીય પૂજનીય પરમાત્માના દર્શન કરવાના અવસરે મન ખિન્નતા પામે અથવા દર્શનીય પદાર્થો પ્રત્યે મનમાં ઘણા પામે તેને જાલંધપણું પ્રાપ્ત થાય. બાકી દેવોના ય દેવ શ્રીતીર્થંકર પ્રભુનું દર્શન પાપનો નાશ કરનારું અને ઉન્નતિકારક વસ્તુઓના કે સ્વર્ગમોક્ષના પગથિયા સમાન છે. સંથી - ન્સી (ત્રી.) (આશ્વદેશીય સ્ત્રી, આથ્રી સ્ત્રી) આશ્વદેશીય સ્ત્રીની વિશેષતા બતાવતા આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે, તે યાવત રાજયભરનો આશ્રય લઈને કામદેવની માફક સુખે શયન કરી શકે તેવી (અદ્દભુત) લીલાવાળી હોય છે. એવ - 33 (5) (પંદર પરમધામિક દેવો પૈકીનો પ્રથમ દેવ, અંબ પરમાધામી દેવ) અસરનિકાયના પંદર પ્રકારના પરમધામિક દેવો પૈકીના પ્રથમ પ્રકારના દેવો અંબ તરીકે ઓળખાય છે. તેઓ માત્ર પોતાની કુતુહલવૃત્તિથી પ્રેરાઈને નારકીના જીવોને ઉપાડીને આકાશમાં ફેકે છે. તેને ઊંધા લટકાવે છે. જમીન પર પછાડે છે. કાંટાવાળા શસથી પીડે છે. આમ વિવિધ પ્રકારની કદર્થના પમાડવામાં તેઓને આનંદ આવે છે. અહો ! કમવૈચિત્રમ. *અસ્ત (1.) છાશ, તક્ર 2. ખાટો રસ, અસ્ફરસ 3, ખાટો પદાથ) કાવે છે. આપણે પાછો જ પોતાની