________________ સામગ્રીની યાદી (1) લગ્ન પત્રિકા - કંકુ, ચોખા, લગ્નનો કાગળ, લાલ શાહી બોલપેન, હળદર આખી એક, સોપારી, એક રૂપિયો એક, નાડાછડીનો દડો. (2) શ્રી સિદ્ધચક્ર સ્થાપન - બાજોઠ, માટલા 2 મોટા, 2 નાના, બે શ્રીફળ, બે લીલા કપડાં, કંકુ, ચોખા, દીવો, નાડાછડી દડો, અષ્ટ દ્રવ્ય પૂજાપો, શ્રી જિનવાણી શાસજી, દિવાસળીની પેટી. (3) મંડપ મૂહુર્ત - અષ્ટદ્રવ્ય, ચોખા, બદામ, ટોપરૂં, દીપ, ધૂપ, જલ, ચંદન, પુષ્પ, સાત ધાન્ય, મીંઢળ, એક પૈસો, કુલડી, સોપારી એક, કંકુ, નાડાછડી, લોઢાનાં કરડા બે, માણેકસ્થંભ, લીલો વાંસ, આસોપાલવ, તોરણ, હળદર વાટેલી, દીવો, (કોસ, સાંબેલુ) પાટલા પાંચ, ગોળ ધાણા. | (4) ચોરીની સામગ્રી - કંકુ, હળદર વાટેલી, કેશર પડીકું, ચોખા કી.૧, કોપરા કટકી 50 નંગ, લવીંગ 25 ગ્રામ, શ્રીફળ ૧-નંગ, સુખડ વેર 10 ગ્રામ, લાલ કપડું કુંભ કળશ માટે, ચિરોડી બે રંગની, સફેદ કટકા કાપડના 2, નાડાછડી દડો, સવા રૂપિયો રોકડો, હળદર આખી 2, સોપારી 2, આસોપાલવ તોરણ, હાર 2, જિનવાણી પુસ્તક, પૂજાનો સેટ, બાજોઠ 4, ટેબલ 1, પાટલા પ, સ્થાપના 1, થાળી 4, વાટકા 6, લોટો 1, જલચંદન વાટકાં 2, કેબી 4, દીપક મેચ બોક્સ 1. (સફેદ મલમલ મી. 2 વર પક્ષે લાવવું.) જિનવાણીજી પધરાવવા ગંધકુટી. શ્રી દિગમ્બર જૈનની કોઈપણ વિધિ વિધાનમાં જીવ રક્ષાનો ખાસ લક્ષ રાખવો તેમજ રાત્રે તો બીલકુલ વિધિ કરવી નહિં, તેમજ રાત્રે સ્વાગત સમારંભમાં વિવેક રાખી ભોજન સમારંભ પ્રથા જૈન વિધિ કરનારે અવશ્ય બંધ કરવી. ૐ શાંતિ. ?: ////////////////////////// //////////////////////////