________________ પછી બને કરપૃષ્ઠને બરાબર સામે કરીને ૐ હાં હાં હં હી દ્વઃ કરપૃષ્ઠાભ્યાં નમઃ પછી નીચેનો મંત્ર ભણી જમણા હાથે મસ્તકને સ્પર્શ કરવો % હાં ણમો અરિહંતાણ હાં મમ શીર્ષ રક્ષરક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી મુખનો સ્પેશ કરવો % હીં ણમો સિદ્ધાણં મમ વદન રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી હૃદયનો સ્પર્શ કરવો ણમો આઈરીયાણું હું મમ હૃદય રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી નાભિનો સ્પર્શ કરવો >> હૈ ણમો ઉવક્ઝાયાણં ઢૌ મમ નાભિ રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને પગોનો સ્પર્શ કરવો ૐ દ્વઃ ણમો લોએ સવ્વસાહૂણં ઢઃ મમ પાદૌ રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને પૂર્વ દિશામાં પુષ્પ અથવા પીળા સરસવ ફેંકવા. 38 હાં ણમો અરિહંતાણં ઢાં પૂર્વ દિશઃ આગત વિજ્ઞાન્ નિવાર નિવારય માં રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ત્રણીને દક્ષિણ દિશામાં પુષ્પ અથવા સરસર ફેંકવા. ૐ હ્રીં ણમો સિદ્ધાણે દ્વીં દક્ષિણ દિશઃ આગત વિધ્વાન્ નિવાર નિવારય માં રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને પશ્ચિમ દિશામાં પુષ્પ અથવા સરસવ ફેંકવા. 38 હૂં ણમો આઈરીયાણું વૃં પશ્ચિમ દિશઃ આગત વિધ્વાન્ નિવાર નિવારય માં રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને ઉત્તર દિશામાં પુષ્પ અથવા સરસવ ફેંકવા. % લૌ ણમો ઉવજઝાયાણં ઢૌ ઉત્તર દિશઃ આગત વિધ્વાન્ નિવાર નિવારય માં રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણી દશ દિશામાં પુષ્પ અથવા સરસવ ફેંકવા. * ૐ દ્વઃ ણમો લોએ સવ્વસાહૂણં દ્વઃ સર્વ દિગભઃ આગત વિધ્વાન્ નિવારય નિવારય માં રક્ષ રક્ષ સ્વાહા. પછી નીચેનો મંત્ર ભણીને પોતાના શરીરનો સ્પર્શ કરવો ૐ હાં ણમો અરિહંતાણં હાં માં રક્ષ રક્ષ સ્વાહા.