________________ નવમ પધધ. છે ! પરંતુ તમે શું કરો ? અનાદિના મેહથી આવૃત્ત થયેલ છવાની આવી જ પ્રકૃતિ હોય છે કે તેઓ વગર બેલાવ્યા પણ બળાત્કારે મુંઝાઈ જઈ પરના અનેક ગુણેને છોડી દઈને અછતા એવા દેને ઉપજાવી કાઢી બેલ્યા કરે છે. આ જગતમાં ગૃહસૂર કણીબ પુરૂષ તે હજારે હેય છે. કહ્યું છે કે परोपदेशकुशलाः, दृश्यन्ते बहवो जनाः। स्वयं करणकाले तैश्छलं कृत्वा प्रणश्यते // 1 // " પર દેશમાં કુશળ ઘણા માણસે દેખાય છે, પણ પિતાને કરવાનો સમય આવે છે ત્યારે છળ કરીને તેઓ છટકી જાય છે.” પરંતુ રણમાં વીરપુરૂષની જેમ લડાઈને સમયે સન્મુખ બાવથી દ્રઢ હૃદયવાળા થઈને કર્તવ્યમાંજ એક સાધ્ય રાખનાર બહ સ્વલ્પ હોય છે. લૌકિક વ્યવહારમાં પણ દુષ્કર કાર્યની વાત કહેતી વખતે વાત કરનારા ઘણું દેખાય છે, પરંતુ તે કાર્ય કરવાનું હોય ત્યારે કેઈ ઉભું રહેતું નથી, તેમ અહીં પણ દીક્ષાની શિક્ષા દેવા માટે કેણ હુશીયારી ન દેખાડે? પરંતુ વામીન ! અગ્નિને પીવાની જેમ દીક્ષા ગ્રહણ કરવી અતિ દુષ્કર છે. શાલિભદ્રની માતાએ શાલિભદ્ર એકને જ જ છે, કે જે આવું દર વ્રત ગ્રહણ કરવાને તત્પર થયે છે. જો તમારા હૃદયમાં દીક્ષા લેવી સહેલી લાગે છે તે પછી ભેગોને રોગની જેમ તજીને તમે કેમ દીક્ષા લેતા નથી ?' આ પ્રમાણેની પત્નીઓની ઉત્તમ વાણી સાંભળીને ધન્યકુમાર ઉત્સાહપૂર્વક બોલ્યા કે–“અહો ! તમે ધન્ય છે, ધન્ય છે, કારણ કે તમેએ અવસરને ઉચિત આવાં શુભ વાક બેલીને તમારી ઉત્તમ કુળની પ્રસૂતિ પ્રકટ કરી દેખાડી છેકુળવંતી સ્ત્રીઓ વગર બીજી કોણ આવું બેલવા સમર્થ થાય? હું ધન્ય છું, આજે 85