________________ 28 ધન્યકુમાર ચરિત્ર. આપ ? પિતાની ચતુરાઈ તથા બુદ્ધિથી વિચાર કરતાં પિતાના મન સાથે રાજાએ નિર્ણય કર્યો કે આ સેવા કરવામાં તે ચતુર છે, પરંતુ લોભી અને નિર્દય છે, માટે અને તે કેડારીજ બના , કારણકે લેભી હેવાથી પૈસા જેમ આવે તેમ ઉડાવશે નહિ, તેમજ નિર્દય હેવાથી જેને આપવાનું હશે તેને પણ જલ્દી આપશે નહિ. માટે આને એ અધિકારજ આપ. આના જેવો એગ્ય બીજે કઈ જણાતું નથી. આમ વિચાર કરીને તેને કોઠારી બનાવ્યું. હવે તે રાજા જેને ધન આપવાનું કહેવરાવતે તેને ધન તે ન આપતો પણ ઉલટે મુશ્કેલીમાં નાંખતો અને તે લેકે રાજા પાસે તેના દેશ તથા અવર્ણવાદ બલવા જાય, તે રાજા ઉલટ તેમના ઉપર ગુસ્સે થતા. જે કે રાજા પાસે તે કેકારીના દોષ પ્રગટ કરવા આવતા તે રાજાની રેષ ભરેલી દષ્ટિ જોઇને મુંગાજ થઈ જતા અને કશું બેલતાજ નહિ; વળી તે કોઠારી કેટલાકને ડું આપી આખી રકમમાં સહી કરાવી લે. આમ બહુ સમય ચાલ્યું, તેથી રાજયના કારભારીઓ સર્વે તેના દુશ્મન થઈ ગયા. એક દિવસ રાજયાધિકારીઓને ઘરે ગાડીડા જોઈને તે કોઠારીએ વિચાર્યું કે - હું પણ એક અમલદારજ છું, માટે હું પણ એક ગાડી ખરીદી ભારે ઠાઠમાઠ સાથે બજારમાં ફરવા નીકળું.” આ પ્રમાણે વિચાર કરીને એક ઘોડાગાડીમાં બેસી ભારે ઠાઠમાઠથી તે બજારમાં ગયે. તેને જોડાગાડીમાં બેઠેલે જોઈને બધા અમલદારે ખેદ પામ્યા અને ગુસ્સે થયા. એક દિવસ બરાબર ટાંકણું સાંધી બધા અમલદારે ભેગા થઈ રાજાને કહેવા લાગ્યા કે–સાહેબ ! આ માણસ તે આપને ખજાને જેમ આવે તેમ ઉડાડે છે.” આ વાત સાંભળી રાજાએ