________________ 27 S પ્રથમ પલ્લવ. વિવેક, લજજા, દયા, સરળતા વિગેરે ગુણોથી તેના કાબુમાં આવેલ હું તેની સેવા ભક્તિ કરું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે - મોર્ચ મોનનારાચિ, તિરાશિઃ વિવા विभवो दानशक्तिश्च, सदाज्ञा तपसः फलम् / / ભેજય વસ્તુ, ભજનકરવાની શક્તિ, સુંદર સ્ત્રી તેમજ ભેગવવાની શક્તિ, પૈસે તેમજ દાન આપવાની શક્તિ તે આજ્ઞાપૂર્વક–આજ્ઞા પ્રમાણે કરેલા તપનું ફળ છે.” તે તે આગલા જન્મમાં કેવળ નિર્દયતા તથા નિકિતા પૂર્વક અજ્ઞાન કષ્ટ સહન કરી પાપાનુબધિ પુણ્ય ઉપાર્જન કર્યું છે. તેવા પુણ્યના ઉદય સમયે લક્ષ્મિ વિગેરે ભેગ સામગ્રી મળે છે, પણ પાપ કરવાની મતિજ થાય છે, કારણકે દોષ સહિત સહન કરેલા કષ્ટના ફળમાં દોષિત વૈભવજ પ્રાપ્ત થાય છે. તે પ્રાણી આ સંસારમાં લેભવૃત્તિથી હેરાન થતું, અસત્ય બોલતે અને પાપસ્થાનકે જ સદા સેવત હોવાથી પ્રાપ્ત લક્ષ્મીને કોઈને આવ્યા સિવાય અથવા ભેગવ્યા સિવાય નરકમાં જાય છે. કદાચ સત્સંગથી દાન આપવાની ઈચ્છા થાય, તે પણ તેને કોઈને કોઈ અંતરાય આવી પડે છે અને તેને પરિણામે ઉત્પન્ન થયેલી ઈચ્છા પણ નાશ પામે છે. તેના ઉપર એક વાત કહું તે સાંભળ એક શહેરમાં એક બહુજ લેબી, દયાશૂન્ય, ધનની બહુજ વાંછના કરતો તથા અધિકાર માટે ફડફડતે એક માણસ ઘણું કઈ સહન કરીને એક ધ્યાને ત્યાંના રાજાની સેવા કરતે હતે. ઘણા દિવસે રાજાએ જાણ્યું કે-આ માણસ મારી સેવા કરે છે, અને મારા માટે બહુ કષ્ટ સહન કરે છે માટે મારી સેવાના ફળરૂપ આને કંઈ અધિકાર માટે આપવા જોઈએ, પરંતુ આને શું અધિકાર