________________ ' . નવમ મારી. પપહ લ્ય છે, ભાગ્યથી જ તે વસ્તુ તે મળે તેમ છે. શાલિભદ્રે કહ્યું કે“જે તેમ હોય તે મુખે ભાગે તેટલું ધન આપીને તે ખરીદે કે જેથી તે બીજાના હાથમાં જાય નહિ.” આ પ્રમાણેની વા થી આખા જગતમાં અભુત એવી પુત્રની ઐશ્વર્ય લીલા જેઇને માતા વિચારવા લાગી કે–“અહે! આ મારે લીલાપતિ પુત્ર શું બોલે છે?” આ પ્રમાણે વિચારતી ભદ્રામાતા મનમાં બેહુજ આનંદ પામવા લાગી. વળી તેને વિચાર આવ્યો કે–“આ પ્રમાણેનું એકલું અતિ ભદ્રકપણું અને સરલતા શોભા આપનાર નથી. જે અવસરચિત જાણે તેજ નિપુણ ગણાય છે તેથી આને કાંઇક નીતિનાં વચન સંભળાવીને હું જાગ્રત કરું.” આમ વિચારીને ભદ્રાએ કહ્યું કે-“વત્સ ! શ્રેણિક તે કાંઈ કરિથાણું નથી, પણ તે તે આપણે સ્વામી આખા દેશને અધિપતિ છે. આપણું જેવા અનેક તેની સેવામાં હમેશાં તત્પર રહે છે. અને નેક માંડળિક રાજા, સામંતે, શ્રેષ્ઠી વિગેરે આઠે પહેાર જાગૃત રહીને તેની આજ્ઞા ઉઠાવવાને તત્પર રહે છે. તે શું બોલે છે તે સાંભળવાને તેની સેવામાં તત્પર એવા લેક બે હાથ જોડીને ઉભા રહેલા દેખાય છે. તું પણ તેની સારી દષ્ટિવડેજ યથેચ્છ સુખવિલાસ કરી શકે છે. જે તેની દષ્ટિ ફરે તે કઈ તારી છાયા ન- * છક પણ ઉભો રહે નહિ. તે તુષ્ટમાન થાય તે સર્વે તુષ્ટમાન થયેલા જાણવા અને તે જે કેપે તે કઈ સ્વજન સંબંધી વાત સાંભળવાને પણ ઉત્સાહવંત રહે નહિ. તેથી તે પોતે નીચેને માળે આવીને વિનયપૂર્વક પ્રણામ કરી તેને પ્રસન્ન કર. તે અહિ આ પણે ઘેર પધાર્યા, તેથી તારા ઘરની શોભા ઘણી વૃદ્ધિ પામી છે, તેથી તું નીચે આવીને વિનયાદિ ગુણ દેખાડી તેમને નમીને તારિશી ઉન્નતિ કરી તે પણ તારા દર્શન માટેજ ઉસુક છેતારા