________________ પm વળી તે થવાથી આખા નગરમાં તમારા ઘરની કીતિ અને પ્રતિષામાં ઘણું વધારો થશે, અને દુનિનાં મુખ કાળી થશ. હું અયવાહી સુખાસનમાં મારી સાથે તેને બેસાડીને લઈ જઈ અને રાજા તરફનું સન્માન અપાવીને હું જ અહીં લાવીશ, તેથી તાકીદે મારી સાથે તેને મેકલે. બીજા ઘણા શ્રેષ્ઠીઓ રાજાને આ ળવા માટે રાજદ્વારે આવીને ઘણા દ્રવ્યને વ્યય કરે છે, વારંવાર આવીને પાછા જાય છે, પણ રાજાના દર્શને તેઓ મેળવી શકતા નથી. અમારી જેવાને વિજ્ઞપ્તિ કરે છે, તથાપિ કેઈકને જ મેળાપ થાય છે, અને કેઈને નથી પણ તે. પુણ્યવંત એવા તમારા પુત્રને મળવા માટે તે ઉલટા મહારાજા અતિ આતુર છે, તેથી તેમાં તમારે કોઈ જાતની શંકા કરવા જેવું નથી.” આ પ્રમાણેનાં અભયકુમારનાં વચને સાંભળી ભદ્રાએ કહ્યું કે“આપે જે કહ્યું તે બરાબર સાચું જ છે. જગતમાં રત્ન એવા આપના વચનમાં અશ્રદ્ધા અધીરતા શેની હેય? કેણ મૂખ તેમાં વિકલ્પ કરે? હું પણ આપની કૃપાથી જાણું છું કે આ લેકમાં લાજ, પ્રતિષ્ઠા, માન, મેટાઈ, યશ, ખ્યાતિ, ભા, સમૃદ્ધિ, સુખ, સૌભાગ્ય, અને શત્રુને જય તે સર્વેમાં રાજાનું સન્માન તે અવશ્ય મુખ્ય કારણરૂપ છે. રાજ્યદ્વારમાં જવાથી જ કુદરતી રીતે ઘણા વિદ્ગોને નાશ થઈ જાય છે. કહ્યું છે કે ..गन्तव्या राजसभा, द्रष्टव्या राजपूजिता लोकाः .. यद्यपि न भवन्त्यर्थास्तथाप्यनों विलीयन्ते // - રાજસભામાં જવું, અને રાજ સન્માનિત લેને મળવું, તેમના મેળાપથી દ્રવ્ય નિષ્પત્તિ કદાચ ન થાય, તેપણુ અનર્થોને નાશ તે જરૂર થાયજ છે. ' - તે પછી જ્યારે મહારાજા કૃપાવડે.બેલાવે ત્યારે તે શું કે