________________ 500 ધન્યકુમાર ચરિત્ર. સુખડી વિગેરે પદાર્થો ખવરાવ્યા. તે નેકરે પણ ઘણે દિવસે ધારેલું ભવ્ય ભોજન મળવાથી ચિત્તની પ્રસન્નતાથી કંઠ સુધી ભજન કર્યું. ભજન પછી તાંબુલાદિક ખાઈને શેઠાણું સાથે ઘેર આવ્યું અને તેને ઘેર મૂકીને પિતાની ઝુંપડીએ ગયે, ત્યાં પણ પોતે આપેલ દાનધર્મની અનુમોદના કરવા લાગે. | ભજન અતિમાત્રાએ લીધેલું હોવાથી તે રાત્રીએ તેને અને જીર્ણ થયું અને રાત્રીને પહેલે પહેર ગયે, ત્યાં તે તેને વિસૂત્ર ચિકા થઈ. તેની મહાદનાવડે પરાભવ પામેલે તે વિચારવા લા ગ્યો કે-“આ પ્રાણને હરણ કરવાવાળી વેદના ઉપડી છે, તેથી તે જરૂર મારા પ્રાણ હરણ કરશે.” આમ નિર્ણય થવાથી તે વિચારવા લાગ્યું કે “આ ભવમાં મેં તે માત્ર પારકી નેકરી કરી છે, અને તેના કાર્યો કરીને માત્ર પાપને બંધ કર્યો છે. એવું કોઈ પણ સુકૃત કર્યું નથી, કે જે મારી સાથે આવે. માત્ર એકજવાર મુનિમહારાજને દાન આપ્યું છે, બીજું કાંઈ પણ પુણ્ય ઉપાર્જન કર્યું નથી. તે શ્રેષ્ઠીઓને ધન્ય છે કે જેઓ હમેશાં મુનિદાનમાં પ્રવર્તે છે. મેં તે આ જન્મમાં એક જ વાર દાન આપ્યું છે, તે મારું દાન સફળ થાઓ, મારે તે તે મુનિ મહારાજનું જ શરણ છે. આ પ્રમાણે ધ્યાન ધરતે તે દુર્ગાપતાક મૃત્યુ પામ્યું. અને મરીને તેજ ધનસુંદરી શેઠાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. જમ્યા પછી કુમારચય પ્રાપ્ત થતાં મેં પૂર્વે અનુભવેલ–દેખેલ ઘર, વસ્તુ, મનુષ્યાદિક જોઈને મને જાતિવમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મહર્ષિને દાન દેવાના ફળરૂપે હું આ ઘરને સ્વામી થયે છું, તેથી હું હમેશાં બોલું છું કે-“દાન જો દિન્ન મુનિવરહ” ઈત્યાદિ. આ પ્રમાણે ધનદત્તે કહેલ સર્વ વાત સાંભળી ચિત્તમાં ચમત્કાર પામી ભગદેવ ચિંતવવા લાગે કે-“અહે! કેવળી ભગ