________________ અષ્ટમ પવિ. 501 વતનું જ્ઞાન કેવું છે! અહા ! સંસારનું આ ન ચિંતવી શકાય તેવું સ્વરૂપ કેવું છે! અહો સંચયશીલ શ્રેષ્ઠીની મૂઢતા તથા કૃપણતા કેવી છે !" આ પ્રમાણે સંસાર ભાવના ભાવતાં કેવળી ભગવંતનાં વચન ઉપર તેને બહુ વિશ્વાસ આવ્યું, અને સુપાત્રદાનમાં તેને અતિ આદર થશે. ત્યાર પછી ભગવતીને તેણે કહ્યું કે–“હે સુભગે! કેવળીભગવંતનાં વચનની પ્રતીતી થઈ. જે જગતની સ્થિતિ બદલાઈ જાય, તે પણ કેવળીનાં વચન અન્યથા થતાં જ નથી.” એક દિવસ કેઈ ગણધર નામે અતિશય જ્ઞાનવંત સાધુ સં. ચયશીલ શ્રેષ્ઠીને ઘરે ભિક્ષા માટે પધાર્યા. તેણે તે ધનદત્ત કુ. મારને નાચતા અને તે દોધકવૃત્તની ગાથા બેલ દેખે. અતિશય જ્ઞાની એવા તે મુનિએ જ્ઞાનવડે તે સર્વવૃત્તાંત જાણીને કહ્યું કે“અરે કુમાર! હર્ષની ઉત્સુક્તા એટલી બધી કરવી નહિ. કહ્યું છે - विपदि धैर्यमथाभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः / यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ, प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् // | ‘વિપત્તિમાં વૈર્ય, અભ્યદયમાં ક્ષમા, સભામાં વાચાળપણું, યુદ્ધમાં બળ–શૂરવીરતા, યશની રૂચિ, અને શ્રુત-જ્ઞાનનું વ્યસન આ પ્રકૃતિથી સિદ્ધ થયેલા મહાત્માના ગુણે છે. ઇંદ્ર પણ પિતાના પુણ્યનું વર્ણન કરે તે લધુતા પામે છે. કહ્યું છે કે - આપ વડાઈ જે કરે, તે નર લધુઆ કુંત; ફિક લાગે ચટકમેં, ભર્યું સ્ત્રીકુચ આપ ગ્રહેત.” શાસ્ત્રમાં કહ્યું છે કે પિતાના ગુણનું અને પરના દોષનું વન ત્યજવું તેજ યોગ્ય છે. વળી તારા પિતા સંચયશીલે કાંઇ પણ દાન આપ્યા વગર અને ધનના સમૂહને ભેગવ્યા વગર અને નેક પાપ કરીને-પાપસ્થાનકો આચરીને ધન એકઠું કર્યું અને તે ધનના સંરક્ષણમાંજ એકરૂપ થયેલ તે આર્તધ્યાનથી આયુકર્મની