________________ 334 ધન્યકુમાર ચરિત્ર. એકલા જવું એગ્ય નથી, તેને લઈને જાઉં.” એમ વિચારીને કોઇ ઉંચે રથને ચડીને મેટ સ્વરે તેને બોલાવવા લાગે. તે પેલાએ સાંભળ્યું, પરંતુ દ્રવ્યના લેભથી તે ઘેલે થયેલું હતું, તેથી તેણે પણ ઉંચે સ્થાને ચડીને હસ્તના અભિનયપૂર્વક મેટા શબ્દથી જવાબ આપે કે- તું જા, જા, હું પાછળથી આવું છું.' તે સાંભળીને બીજાએ ફરીથી તેને બોલાવે, તે પણ પહેલાએ તેને તેજ જવાબ આપે. એમ ઘણી વાર લાવ્યા છતાં પણ તે આવ્યા નહિ, ત્યારે બીજાના મનમાં શંકા થઈ કે “મેં ઘણીવાર બેલા છતાં તે કેમ આવતું નથી ? કાંઈ પણ કારણ હોવું જોઈએ, માટે હું પણ ત્યાં જઈને જોઉં.” એમ વિચારીને માર્ગથી પાછો ફરી તે તેના તરફ ચાલ્યું. તેને આવતે જોઈને પહેલાએ બૂમ પાડી કે‘તું જા, જા, હું પણ આવું છું, ફેગટ કાળક્ષેપ કેમ કરે છે?' આ પ્રમાણે કહ્યા છતાં પણ તે શંકાને લીધે ત્યાં ગયે. એટલે તે પણ સુવર્ણમય શિલા જોઈ વિસ્મય પામી માથું હલાવતે બે કે –“હે ભાઈ! મેં તારૂં કુટિલપણું જાણ્યું. મને પણ છેતરે છે કે શું આ અરણ્યમાં રહેલું સુવર્ણ એકલેજ ગ્રહણ કરીશ? આટલું બધું સુવર્ણ તને એકલાને શી રીતે પચશે ? માટે આપણે બન્ને વહેંચીને લઇએ.” તે સાંભળીને પેલે બે કે “તારો આમાં કાંઈ પણ લાગભાગ નથી, આ સર્વે મારૂં છે, હું જ ગ્રહણ કરીશ. કેમકે મેત તને પ્રથમથી જ કહ્યું હતું કે હે ભાઈ! ચાલે, આપણે ત્યાં જઈને જોઈએ કે તે તેજસ્વી વસ્તુ શું છે? ત્યારે તે જવાબ આપે હતું કે તું જ જા, તારા પૂર્વજોએ થાપણ મૂકી હશે, તેનું પિટકું બાંધીને ઘેર આવજે, મારે ભાગ જોઈ નથી, માટે મને આપીશ નહીં. આ પ્રમાણે