________________ વિસ્તૃત અનુક્રમણિકા. 31 દેવશર્માનું તિય ગુયે નિત્વ, ધર્મદત્તને જન્મ, બહોતેર કળાને અભ્યાસ, શ્રીદેવી સાથે લગ્ન, ધર્મદત્તનું વાંચનકાર્યમાં એકાગ્રપણું, અન્ય કાર્ય કે વિષપભેગની બેદરકારી, જુગારીઓને સેંપાવું, તેઓએ મેળવેલી કળા, ગાયનરસિક બનાવી અંતે વેશ્યાલંપટ બનાવ, કામ પતાકા સાથે ચેગ, કામ પતાકાના હાવભાવ, તેની સાથે વિષયલંપટપણું, ધનની ખુવારી, કુટુંબ તરફ બેદરકારી, માબાપનું મૃત્યુ, સર્વસ્વને નાશ, વેશ્યાએ કરેલ તિરસ્કાર, * સ્વગૃહે ગમન, કુળવંતી સ્ત્રીએ કરેલ સત્કાર અને આપેલ ધન, ધન મેળવવા સમુદ્રમાને પ્રયાણ, વહાણનું ભાંગવું, સમુદ્રમાંથી નીકળી વૃક્ષ નીચે કરેલ શયન, રાક્ષસના પંજામાં સપડાવું, ધનસાગરની પુત્રીને મેળાપ, તેણે કરેલ પૂર્વ કથન, ધર્મદત્ત સાથે લગ્ન કરવાને વિચાર, સમુદ્રમાં વહાણ ભાંગતાં ડુબેલું કુટુંબ, ધર્મદત્ત તથા તે કન્યાના લગ્નને તેજ દિવસ, તેમનાં થયેલાં ગાંધર્વ લગ્ન, રાક્ષસનું મૃત્યુ, વનમાં ગમન, ધનવતીનું હરણ, વિદ્યાસિદ્ધ ગીને સંગ, જીવદયાને તેણે દેખાડેલ મિથ્યાડળ, સુવર્ણપુરૂષની સાધના માટે તૈયારી, લેગીની છેતરપીંધ, ગીને યજ્ઞકુંડમાં નાખ, તેને થઈ ગયેલ સુવર્ણપુરૂષ, અરિ શાંત પાડવા માટે પાણી લેવા જતાં સુવર્ણ પુરૂષની ચોરી, રાજકુમાર ચંદ્રધવલનું તેની પ્રાપ્તિ માટે વનમાં જવું, તેનું નિર્ભયત્વ, રાત્રે એક મંદિરમાં દેવીઓને નાચ, ધર્મદત્તની પ્રિયાની મળેલી શેધ, દેવીને તુષ્ટ કરી પાછી લીધેલી ધર્મદત્તની પ્રિયા, સુવણપુરૂષની પ્રસિદ્ધિ, ધર્મદત્તે થોડું લેવું અને ચંદ્રવળને સર્વ આપવું, ધર્મદત્તને વ્યાપાર, સેળ કરેડ દ્રવ્યની પ્રાપ્તિ, સ્વગૃહે ગમન, તેને સત્કાર, ચંદ્રઘવળ અને ધર્મદત્તને પ્રેમસંબંધ, ગુરૂમહારાજની પધરામણી, ધર્મદત્તના સાસરે લીધેલી દીક્ષા, તેમણે કહેલ પૂર્વ વૃત્તાંત, ધનવતીની માતાનું વાંદરી થવું, વાંદરીએ ગુરૂ ઉપદેશથી આરાધેલ ધર્મ, ચંદ્રવળ તથા ધર્મદત્તનાં પૂર્વ ભવ, સામાયિકને ભાવ, સાધુને દાન દેતાં કરેલ ભાવની મંદતા, તેથી પ્રાપ્ત થયેલ પરિમિત લહમી, પુત્રને દાનમાં ઉલ્લાસ, તેથી