________________ વિસ્તૃત અનુક્રમણિકા. તેણે મેળવેલ અપરિમિત ધન, બંનેની દીક્ષા લેવાની ઈચ્છા, વીરધવળનું વૃત્તાંત, રાજ્ય તેને સોંપવાનો નિર્ણય, સર્વેએ લીધેલ ચારિત્ર, સંસારની અસારતા, ભગવંતે સમજાવેલા ચારે ગતિનાં દુખે, શાલિભદ્રને સંગરંગ, તેણે કરવા માંડેલ ત્યાગ, માતા તથા પુત્રને સંલાપ, માતાને થયેલ દુઃખ, સંયમની ઉગ્રતા, સુખી છથી તે પળાવાની મુશ્કેલી, ધીમે ધીમે ત્યાગ કરવાને નિર્ણય, પ્રતિદિન ત્યજાતી એકેક પ્રિયા, ધન્યકુમારે સુભદ્રા પાસેથી સાંભળેલી તે હકીકત, “સત્વવંત પુરૂષે સવર ત્યાગ કરે છે એમ ધન્યકુમારે કહેવું, “કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે એમ તેની પ્રિયાઓનું કહેવું, ધન્યકુમારને ઉત્તેજિત થયેલો વૈરાગ્ય, પત્નીએની સંમતિથી તેમાં થયેલ વૃદ્ધિ, સર્વેએ સાથે દીક્ષા લેવાને કરેલે નિર્ણય, ધન્યકુમાર તથા ભદ્રામાતા વચ્ચે વાતચિત, પુત્રનાં લગ્ન મહોત્સવ તે સેંકડે વખત કર્યા, દીક્ષા અપાવવી તેજ બરે મહોત્સવ, કઈ વખત નહી કરેલ મહોત્સવ કરવા ધન્યને આગ્રહ, શ્રેણિક અભયકુમારાદિ સર્વેએ કરેલી પ્રશંસા, ધન્યકુમાર તથા શાલિભદ્ર લીધેલ ચારિત્ર, ભગવંતને તેમણે કરેલી વિજ્ઞપ્તિ, બાર વરસના વિહારમાં તેમણે કરેલી અદ્દભુત તપસ્યા, ભદ્રાને ત્યાં પારણુ માટે આવવું, તેણે બંનેને ન ઓળખવા, શાલિભદ્રની પૂર્વ ભવની માતાએ દહીંથી કરાવેલ પારણું, પ્રભુએ કરેલ તેની શંકાનું નિવારણ, તેમને વધતે જતે વૈરાગ્યરંગ, બંનેએ ગ્રહણ કરેલ પાદપેગમ અનસન, ભદ્રા માતાનું આગમન અને તેને ખેદ, અક્ષયકુમારે ભદ્રા માતાને કરેલ ઉપદેશ, બંને મુનિઓનું મૃત્યુ અને સર્વાર્થસિદ્ધિની પ્રાપ્તિ, ભાવી મોક્ષસુખ, બંનેના ચરિત્રની તુલના, બંનેની ચાર અનુત્તર વાતે, સાધુને દીધેલ અનુત્તર ખીરનું દાન, તેમને અનુત્તર તપ, બંનેને અનુત્તર વૈરાગ્ય, શાલિભદ્રનાં ચાર આશ્ચર્યો, નરભવમાં સ્વર્ગના ભેગે, શ્રેણિકની કરિયાણા રૂપે સમજણ, નિર્માલ્ય કુઈમાં વસ્ત્રાભરણાદિનું ક્ષેપન, રાજાનાં માનની અપેક્ષા, ધન્યકુમારની વિશેષતાનાં કારણે, નાલ માટે ભૂમિ છતાં નિધિનું પ્રગટ થવું, વ્યાપારમાં અનભિન્ન