________________ 30 - -- - વિસ્તૃત અનુક્રમણિકા. આપેલ ખીરનું મુનિરાજને દાન, તે દાનનું અનુમેદન, ધન્યના ભાઈઓ તે પૂર્વભવના પાડોશીઓ, મુનિને દાન દીધા પછી થયેલ વિચારણું અને પશ્વાત્તાપ તેથી આ ભવમાં સુખમાં આવેલ વિન્ન, ધનસાર તેમની પત્ની તથા ભાઈઓએ ગ્રહણ કરેલ દીક્ષા, દાનનું ફળ. પાના 377 થી 28. નવમ પલવ-રાજગૃહીમાં રત્નકંબળના વ્યાપારીઓનું આવવું, શ્રેણિકે તે લેવાની પાડેલી ના, તેનું ભદ્રા માતા પાસે ગમન, ભદ્રાએ માગેલ બત્રીશ રત્નકંબળ, વ્યાપારીઓને થયેલ આશ્ચર્ય, શાલિભદ્રની અમાપ્ય ઋદ્ધિનું વર્ણન, રત્નકબળનાં બળે ટુકડા અને નિર્માલ્ય કુઈમાં લેપન, ચિલણાને રત્નકંબળ માટે આગ્રહ, શાલિભદ્રની માતા પાસે રત્નકંબળની કરાવેલી માગણી, નિર્માલ્ય કુઈમાં નાખી દેવાયાની હકીકત સાંભળીને રાજાને થચેલ આશ્ચર્ય, શાલિભદ્રને રાજદરબારમાં આવવાનું આમંત્રણ, ભદ્રાએ કરેલું તેની સ્થિતિનું વર્ણન, શ્રેણિક રાજાને પોતાને ઘેર પધારવાનું આમંત્રણ, ધન્યકુમારનું લીલાશાલીપણું, શ્રેણિકનું શાલિભદ્રને ઘેર ગમન, ગભદ્રદેવે કરેલાં સુંદર દેખા, શાલિન ભદ્રના મહેલની અદ્દભુતતા, માળે માળે સુંદર રચના, ચોથે માળે તેઓનું બેસવું, શાલિભદ્રને નીચે આવવાનું કથન, શ્રેણિક કોણ?, શ્રેણિક કરિયાણું ખરીદવા માતાને સૂચના, માતાએ પ્રગટ કરેલ તેનું સ્વામીત્વ, માતાની આજ્ઞા અનુલંઘનીય હોવાથી શાલિભદ્રનું શ્રેણિક પાસે આવવું, રાજાએ કરેલ સત્કાર, ભદ્રામાતાએ શ્રેણિક રાજાને કરેલે સત્કાર, રાજાની વીંટીનું ગુમ થવું, નિર્માલ્ય કુઈની અમૂલ્ય વસ્તુઓ, શાલિભદ્રને થયેલ ખેદ, દેવદુંદુભીનું શ્રવણ, મહાવીર ભગવંત પાસે ગમન, પ્રભુએ આપેલ દેશના, વિષયગૃદ્ધિને ચિતાર, કર્માના સ્વરૂપ ઉપર ધર્મદત્તની કથા, સંસારની અસારતા, રાજપુત્ર ચંદ્રવળ, શુગાલીના શબ્દથી મેળવેલ સુવર્ણપુરૂષ, રાજસભામાં એક તાપસ વેષધારીનું આગમન, તેનું અપૂર્વ કથન, શ્રીપતિ શ્રેણીને ધમરાધનથી થયેલ ધર્મદત્ત પુત્ર, મિથ્યાત્વ નહિ આચરવા માટે દેવશર્મા દ્વિજની કથા, હિંસાકર્મથી