________________ વિસ્તૃત અનુક્રમણિકા. 29 ધર્મઘોષસૂરિનું આગમન, ઉપદેશ શ્રવણ, દાન મહિમા. ધનદત્તની કથા, કેરલકુમાર, દશ દુર્લભ વસ્તુઓ, ધનમાં દુઃખ, ધનથી સેવાતા દે, લક્ષ્મી અને ખળ પુરૂષની સરખામણી, રાજ્યનાં દુખો, તેમાં કરાતું ધૂર્તપણું, રાજા પાસે ખુશામતીઆઓનું જોર, શુચિદ શ્રીદેવની કથા, અત્યંત શૌચ ધરાવનાર શુચિદ, માતંગેનું લક્ષ્મી સાથે આગમન, શુચિદે લક્ષમીને કરેલે તીરસ્કાર, લફમીએ કરેલો તેને ત્યાગ, શુચિહનું પરદેશ ગમન, માતંગન મેળાપ, તેને મળેલી લક્ષ્મી પ્રાપ્તિની વિદ્યા, એક પદનું ભૂલી જવું, શુચિદનું પુનર્ગમન, કામદ પટ્ટ આપ, તેનું લુંટાઈ જવું, ફરીથી માતંગે આપેલ કામઘટ, હર્ષોત્કર્ષમાં નાચ કરતા કામઘટનું કુટી જવું, શાચ કરનારને ત્યાં પણ લક્ષ્મીની અસ્થિરતા, શ્રીદેવનું લક્ષમીપૂજન, લક્ષ્મીનું તેને ઘેરથી ગમન, ભગદેવની વધેલી લક્ષ્મી, ભગદેવની પત્ની જોગવતી, તેને લક્ષમી વાપરવાને ઉપદેશ, ભગદેવનું મુનિરાજ પાસે જવું, વિશાલપુરમાં દુર્ગાપતાકા પાસે મુનિરાજના કથનથી દાનનું ફળ જાણવા ભેગદેવનું ગમન, સંચયશીલ શેઠને ઘેર રહેવાસ, સંચયશીલની કૃપણુતા, પુત્ર જન્મની વધામણમાં ખર્ચ કરવાની મનાઈ, પત્નીની ધન ખર્ચવાની ઈચ્છા, તેથી થયેલું શ્રેષ્ઠીનું મૃત્યુ, નાગિલાને ઘેર જન્મ, પુત્રનું પાડેલ ધનદત્ત નામ, ધનદત્તને જાતિસ્મરણ, તેને દાન દેવાને ઉપદેશ, મુનિરાજનું આગમન, તેણે કહેલ ધનદત્તને પૂર્વ વૃત્તાંત, દુર્ગાપતાકાને દાન દેવાથી શ્રેષ્ઠીને ઘેર જન્મ, દુગતપતાકાને મરથ અને તેણે આપેલ દાન, વિશુચિકાથી તેનું મૃત્યુ, ભગદેવને થયેલ બેધ, ધનદત્તને શિખામણ. સંચયશીલ તથા ભેગદેવ સંબંધી લક્ષ્મીની વાતચિત, બંનેનાં દુઃખે, લક્ષ્મી ચપળા છે તે સત્ય છે, ભગદેવને વૈરાગ્ય, સ્વગૃહે ગમન, પત્ની સહિત તેણે લીધેલી દીક્ષા, ધન વગરના શ્રીદેવની હાંસી, ધન ન દેનાર અને ન ભેગવનારની દુઃસ્થિતિ, કેરલકુમારે ગ્રહણ કરેલ શ્રાવક ધર્મ અને દીક્ષા, ધનથી વધતું જતું રૌદ્રધ્યાન, ધન્યકુમારાદિને પૂર્વભવ, ધયકુમારે પૂર્વભવમાં