________________ વિસ્તૃત અનુક્રમણિકા. અષ્ટમ પાવ–અભયકુમારનું વૃત્તાંત, ચંડપતનાં ચાર અમૂલ્ય રત્ન, લેહજંઘ દૂત, તેને હમેશને સે ગાઉને પ્રવાસ, ભરૂચના લોકેને ત્રાસ, તેમણે આપેલા વિષમિશ્રિત મોદક, અભયકુમારે તેનું પ્રગટ કરેલ રહસ્ય, પ્રદ્યોતરાજાની પુત્રી વાસવદત્તા, સંગીતકળા શીખવાને તેને ઈરાદે, બેટા હાથીના બહાનાથી ઉદયનને પકડી વાસવદત્તાને શીખવવા લાવ, તેણે પડદે રહીને શરૂ કરેલ શિક્ષણ, બંનેના રહસ્યનું પ્રગટન, વાસવદત્તા તથા ઉદાયન વચ્ચે પ્રેમ, તેમણે ભગવેલ આનંદ, ઉદાયને અનલગિરિ હાથીને વશ કર, હાથી ઉપર બેસી ઉદાયન તથા વાસવદત્તાનું ભાગી જવું, તેમનાં લગ્ન, અવંતીમાં અશ્વિને ઉપદ્રવ, અભયકુમારે પ્રગટ કરેલ બુદ્ધિશલ્ય, મહામારીના ઉપદ્રવની શાંતિ, અભયકુમારે કરેલી વિચિત્ર માગણી, રાજગૃહી જવાની આપવી પડેલી રજા, અભયકુમારની ચંડઅદ્યતને પકડી જવા માટે પ્રતિજ્ઞા, ધન્યકુમાર તથા અભયકુમારને પરિચય, ધન્યકુમારની પ્રશંસા, ધન્ય તથા અભયને પ્રેમ સંબંધ, બે વેશ્યા તથા એક ખેટા ગાંડા કરેલ પ્રદ્યોત સાથે વ્યવહારીના રૂપે અભયકુમારનું અવંતી તરફ ગમન, અભયચંદ્ર શ્રેષ્ઠીના ભાઈની ઘેલછા, ગામમાં તેણે કરેલી ધમાલ, લોકેની પ્રતીતિ, વેશ્યાના રૂપમાં ચંડપ્રદ્યતનું ભાવું, તેની તપાસ, ચંડપ્રદ્યોતે મળવા આવવાને આપેલ સમય, તેનું શ્રેષ્ઠીને ઘેર ગમન, તેને પકડી પિતાના ગાંડા ભાઈ તરીકે લઈ જવું, રાજગૃહીમાં ગમન, ચંડપ્રદ્યોતને સત્કાર, ધન્યકુમાર તથા પ્રદ્યોતરાજાની વાતચિત, ચંડપ્રદ્યોતનું અવંતી તરફ ગમન, ધનસારને અધિકાર, કૌશાંબીમાં ભાઈઓની દુર્દશા, વિપત્તિ ઉપર વિપત્તિ, અશ્વિથી સર્વસ્વને નાશ, રાજગૃહી તરફ ગમન, ધાન્ય વેચવા રાજગૃહીમાં જવું, ધન્યકુમારે તેમને દેખવા, સર્વને ફરીથી મેળાપ, ભાઈઓની ઈષ્ય, ભંડારીને સરખે ભાગે દ્રવ્ય વહેંચી આપવાને હુકમ, અધિષ્ઠાયિક દેવનું આગમન, તેણે કરેલે દ્રવ્ય લેતાં અટકાવ અને બેધ, ભાઈઓને થયેલા પ્રતિબંધ, સર્વનું હૃદયપૂર્વક મિલન,