________________ 21 , વિસ્તૃત અનુક્રમણિકા. ચંડપ્રદ્યોતના લશ્કરમાં પાડેલું ભંગાણુ, તેનું પલાયન, શ્રેણિકે તેનું સર્વસ્વ લુંટી લેવું, ઉજજયિની પહોંચ્યા પછી રહસ્યનું ફેટન, ચંડપ્રદ્યોતને ક્રોધ, એક ગણિકાએ અભયકુમારને પકડી લાવવાની કરેલી પ્રતિજ્ઞા, તેણે કરેલ ધર્મને અભ્યાસ, રાજગૃહીમાં તેનું ગમન, ધર્મના છળથી તેણે કરેલી અભયકુમારની છે. તરપી, અભયકુમારને ઉજજયિની લઈ જવું, અભયકુમારની ગેરહાજરીમાં એક હાથીએ કરેલ રાજગૃહીમાં તોફાન, રાજાએ કરાવેલી ઉદ્ઘોષણા, ધન્યકુમારનું પડહ છબવું, ધન્યકુમારનું હસ્તીને વશ કરી આલાનખંભે બાંધવું, શ્રેણિકપુત્રી સમશ્રી સાથે થયેલાં લગ્ન, શાલિભદ્રનું વૃત્તાંત, તેના પૂર્વભવનું વર્ણન, ખીર ખાવાની તીવ્ર ઈચ્છા, પાડેશીઓની સહાયથી તૈયાર કરેલી ખીર, મુનિનું માસખમણને પારણે આગમન, શુદ્ધ ભાવથી તેણે વહે રાવી દીધેલ ખીર, દાનધમની પ્રશંસા, રાત્રે થયેલ વિશેચિકા અને મૃત્યુ, ગભદ્ર શ્રેણીની પત્ની ભદ્રાની કુક્ષિમાં ઉત્પન્ન થવું, શાલિભદ્રને જન્મ, બત્રીશ કન્યા સાથે પરણવું, ગભદ્ર શ્રેણી સાથે એક ધૂતારાએ વાપરેલી ધૂતકળા, ભદ્રશેઠની મુંઝવણ, ધન્યકુમારે તે ધૂને યુક્તિદ્વારા કરેલે નીકાલ, રાજા શ્રેષ્ઠી તથા નગરજનની પ્રસન્નતા, શ્રેષ્ઠી પુત્રી સુભદ્રા સાથે થયેલ લગ્ન, ગોભદ્ર શ્રેષ્ઠીએ લીધેલ ચારિત્ર, દેવપણે ઉત્પન્ન થવું, શાલિભદ્રપરના પ્રેમથી હમેશાં તેત્રીશ પેટીઓનું ઉતારવું, મુનિદાનનું અત્યત્તમ ફળ. પાના 178 થી 216. ષષ્ઠ પલવ-રાજગૃહીમાં બંધુઓ તથા માતાપિતાનું દરિદ્ર અવસ્થામાં આગમન, ધનના નાશનું વર્ણન, ઉત્સવથી કરાવેલ ગૃહપ્રવેશ. બંધુઓને સત્કાર, તેમણે કરેલી ઈષ્યો, ત્રીજીવાર પરદેશ ગમનને નિર્ણય, ચિંતામણિ રત્ન સાથે પરદેશ ગમન, કેશાબીમાં આવવું, શતાનિક રાજાના મણિની પરીક્ષા, રાજપુત્રી સૌભાગ્યમંજરી સાથે લગ્ન, ધન્યપૂર વસાવવું, તે નગરનું વર્ણન, સરેવરનું ખેદકામ, તેના બંધુઓની લક્ષમીને નાશ, તેમનું રાજઅહી છોડવું, સુભદ્રાને સાથે આવવાને આગ્રહ, તેઓનું ધન્યપુરમાં