________________ . વિસ્તૃત અનુક્રમણિકા. ક્તિ કરવાથી થતી હાનિ, પાંચ ઇદ્રિથી ઉપજતું દુઃખ, તેના ઉપર સુનંદા અને રૂપાસેનની આકર્ષક કથા, સુનંદાને પુરૂ ષષ, કુળવંતી સ્ત્રીઓ વ્યવહાર કે સુંદર ચલાવે છે?, સુનંદાને વૈરાગ્ય, રૂપસેન તરફ સુનંદાનું આકર્ષણ, સુનંદાનું રૂપાસેનને આહવાન, કૌમુદી મહોત્સત્વને ત્યાગ કરી બંને પ્રેમીઓએ મળવાને કરેલો સંક૯પ, મહેલ પછવાડે બંધાવેલ દેરડું, રૂપસેનને બદલે એક જુગટીઆનું ચ આવવું, તેની સાથે અંધારામાં ભેગવેલ વિષયસુખ, રૂપસેનપર પડેલી ભીંત, તેનું દટાઈને થયેલ મૃત્યુ, સુનંદાની કુક્ષિમાં તેનું પુત્રપણે ઉત્પન્ન થવું, તેણે કરાવેલ ગર્ભપાત, સુનંદાના લમ, રૂપસેનને સપવતાર, સુનંદા તરફ મોહ, અંતે થયેલ મૃત્યુ, ચોથા ભવમાં તેનું કાગડા થવું, સુનંદા પાછળ મેહ અને મૃત્યુ, પાંચમા ભાવમાં હંસ થવું, સુનંદા તરફ આકર્ષણ અને મૃત્યુ, છઠ્ઠા ભાવમાં હરણ થવું, સુનંદા તરફ મોહ અને મૃત્યુ, તેનું રંધાયેલ માંસ, જ્ઞાની મુનિનું આગમન, તેમણે કહી દેખાડેલ પૂર્વ ભવનું વૃત્તાંત, કર્મની ગતિની વિચિત્રતા, સુનંદાએ લીધેલી દીક્ષા, તેને થયેલા અવધિજ્ઞાન, સાતમા ભાવમાં રૂપસેનનું હાથી થવું, તેને ત્રાસ, સુનંદાનું તત્ર ગમન, હાથીને બેધ, લેકને થયેલ આશ્ચર્ય, હસ્તીએ આરાધેલ ધર્મ, ધયકુમારે કરેલ પરીસેવનને ત્યાગ, ગંગાને કાંઠે કરેલે રાત્રીનિવાસ, ગંગાદેવીએ ભંગ માટે કરેલી ધન્યની પ્રાર્થના, ધન્યકુમારને દ્રઢ પ્રત્યુત્તર, કામગથી પ્રાપ્ત થતાં દુઃખનું વર્ણન, ધન્યકુમારને ગંગાદેવીને ઉપદેશ, તેણે કરેલી ધન્યકુમારની પ્રશંસા અને આપેલ ચિંતામણિ રત્ન, ધન્યકુમારનું રાજગૃહી તરફ ગમન. પાના 90 થી 177 પંચમ પલ્લવ-રાજગૃહીનું વર્ણન, રાજા શ્રેણિક અને ને મંત્રીશ્વર અભયકુમાર, કુસુમપાળ શ્રેણીના ઉદ્યાનમાં ધન્યકુમારનું આગમન, શુષ્ક ઉદ્યાનનું પલવિત થવું, કુસુમપાળે કરેલું ધન્યકુમારનું સ્વાગત, કુસુમશ્રી સાથે લગ્ન, ચંપ્રત રાજાએ રાજગૃહીને લેલે ઘેરે, અભયકુમારે કેળવેલી કળા,