________________ વિસ્તૃત અનુક્રમણિકા. દ્વિતીય પલ્લવ-ધન્યના ભાઈઓની વધતી જતી ઈર્ષ્યા, ધન્યકુમારની ફરી વ્યાપારમાં પરીક્ષા, ઘેટાની હોડમાં થયેલ ધનવૃદ્ધિ, ઈર્ષ્યા ઉપર પંકપ્રિયની કથા, તેની અતિશય ઈર્ષ્યાળુ ટેવ, રાજાની સ્ત્રીની કરેલી ઈર્ષ્યા, કુંભમાં અંતે તેનું થયેલું મૃત્યુ, ધનસારની પુત્રીને શિખામણ. પાના 56 થી 9 તૃતીય પલ્લવ–ધન્યકુમારના ભાઈઓની ઈર્ષ્યા, ધન્યકુમારે કરેલો પલંગને વ્યાપાર, અભક્ષ્યાદિ ખાઈને પુષ્ટ થતા - અને જેઈ મૃત્યુથી કરાતી તેની હાંસી, ધન્યકુમારને પલંગમાંથી મળેલ રત્નાદિ અમૂલ્ય કવ્ય, ઈર્ષ્યા ઉપર રૂદ્રાચાર્યની કથા, રૂદ્રાચાર્યના ચાર શિષ્યાનું વર્ણન, બંધુદત્ત મુનિએ કરેલ વાદ, ક્ષણિક મતની સ્થાપના, શિષ્યના જયથી ગુરૂની ઈર્ષ્યા, સેમિલમુનિએ સાકેતપુરના રાજાને કરેલ બેધ, સેમિલમુનિની પ્રશંસા, ગુરૂની ઈર્ષ્યા, તેની થયેલી દુર્ગતિ, ધનસારે પુત્રને કરેલે બેધ, ઈર્ષ્યાને દુર્ગુણ ત્યજવાની જરૂર. પાના 70 થી 89 ચતુર્થ પલ્લવ-સમુદ્રકાંઠે આવેલા વહાણે, વ્યાપારીઓને માલ ખરીદવાને હુકમ, તેણે કરેલી તેજમતુરી માટેની ખરીદી, તેમાં મળેલ અતિશય લાભ, રાજાએ ધન્યકુમારને બેલાવવા, ધન્યકુમારની પ્રશંસા, રાજાએ દેખાડેલી કૃપા, મોટા ભાઈએને ઈર્ષ્યા, ધન્યકુમારને નાશ કરવાને પ્રપંચ, ભેજાઈઓએ કહી દીધેલ ગુપ્ત ભેદ, પરદેશગમનના લાભ, ધન્યકુમારનું પરદેશગમન, એક ખેતરમાં લીધેલ વિશ્રામ, હળ ખેઠતાં પ્રાપ્ત થયેલું નિધાન, ધન્યકુમારનું નિર્લોભીપણું, નિધાનને ત્યાગ, ખેડુતે વસાવેલ ધન્ય ગામ, નદીના પ્રવાહમાં ખેંચાઈને આવેલા શબ પાસેથી પ્રાપ્ત થયેલ રત્ન, ઉજજયિનીમાં આગમન, તેણે બાંધી આપેલ સરવર વચ્ચે રહેલ થાંભલાને ગાંઠ, ધન્યકુમારને આપેલ મંત્રીપદ, તેનું રઝળતું થયેલું કુટુંબ, કુટુંબને ઘેર લાવવું, ધનની અસારતા, કુટુંબને આપેલી લક્ષ્મીના નાશનું વર્ણન, તેના ભાઈઓની ફરીથી ઈર્ષ્યા, ફરીથી ધન્યનું પરદેશગમન, ગંગાકાંઠે થયેલે મુનિસગ, તેમને ઉપદેશ, વિષયમાં આસ