________________ વિસ્તૃત અનુક્રમણિકા, આગમન, સરેવર ખોદવાના કાર્યમાં જોડાવું, ધન્યકુમારનું સરોવર જેવા આવવું, કુટુંબીઓની થયેલી પિછાન, ધનસારને સત્કાર, સારી સારી વસ્તુઓ આપી તેની વધારેલી કીતિ, પુત્રવધુઓને છાશ લેવા મોકલવાનું ધન્યનું કહેણ, સુભદ્રાને સારી છાશ તથા ખાદ્ય પદાર્થો આપવાની ધન્યકુમારની સૂચના, ધનસારે કરેલ સુભદ્રાના વખાણું, ત્રણે વહુરૂઓની ઈર્ષ્યા, સુભદ્રાએ સભા મંજરી પાસે કહેલ પિતાનું કથાનક, ધન્યકુમારનું ત્યાં આવવું, સુભદ્રાના પતિવ્રત્યની પરીક્ષા, તેની કસોટી અને ઓળખાણ, સુભદ્રા ન આવવાથી ધનસારની મુંઝવણ, વહુરૂઓના વાગબાણ, ધનસારનું ત્યાંના વ્યાપારીઓ પાસે ગમન, તેઓનું એકઠા થઈ ધન્યકુમાર પાસે જવું, તેઓનું અતિથી કરેલ વિસર્જન, ધનસારનું રાજ્ય દ્વારમાં ગમન, પુત્રની ઓળખાણ, પિતાપુત્રને ભેટે, માતાનું આગમન અને ઓળખાણ, ત્રણે ભાઈઓનું આગમન અને ઓળખાણ, ભેજાઈઓનું આગમન, જવાબ નહિ મળવાથી શતાનિક રાજા પાસે જવું, રાજાને આદેશ અને લડાઈ શતાનિકના સૈન્યની હાર, મંત્રીઓએ કરેલ મંત્ર, તેમનું ધન્યકુમાર પાસે ગમન, તેમણે પ્રગટ કરેલ રહસ્ય, ભાભીઓને મેળાપ, સ્ત્રીઓને વિશ્વાસ ન કરવા સંબંધી ધન્યકુમારના ઉદ્ગારે, દાનરૂપી કલ્પવૃક્ષની લીલાને વિસ્તાર. પાના 217 થી 279. સપ્તમ પલ્લવ-ભાઈઓની ઈર્ષ્યા, રાજ્યલક્ષમી સેંપી પરદેશ જવાને ધન્યકુમારે કરેલ વિચાર, લક્ષ્મીપુર તરફ પ્રયાણ, જિતારિ રાજા, તેની ગીતકળા નામે પુત્રી, ગીતકળામાં તેની પ્રવિણતા, તેણે કરેલી પ્રતિજ્ઞા, ધન્યકુમારે પ્રગટ કરેલી ગતકળા, હરણના ટેળાને ગામ વચ્ચે લાવીને દેખાડેલી અદભુતતા, ગીતકળા સાથે લગ્ન, પ્રશ્નો પૂછીને મંત્રીપુત્રી સરસ્વતી સાથે કરેલ લગ્ન, પત્રમવું શ્રેષ્ઠીને પુત્રોને ઉપદેશ, મેહ મમત્વના ત્યાગ સંબંધી બેધ, ધન હોય ત્યાં સુધી જ સર્વને પ્રેમ, અનર્થકારી ધનની અતિશય ઈચ્છા, તેણે કરેલા દ્રવ્યના ચાર ભાગ, સંજ્ઞા દ્વારા ભમિમાં ક્ષેપન, ધન્યકુમારે પ્રગટ કરેલ ચારે કળશને