________________ 240 ધન્યકુમાર ચરિત્ર. લાગે છે. તેને દેખતાંજ રાજાએ તેની મજુરી મુકાવી દીધી.” બીજે કહેવા લાગે કે-“ઈશ્રુક્ષેત્ર, સમુદ્રનું સેવન, નિપષણ અને રાજાની મહેરબાની તે જરૂર તરતજ દારિદ્રને નાશ કરે છે. આ શું તમે નથી સાંભળ્યું ? છે ત્રીજે દિવસે પણ ધન્યકુમાર ત્યાં આવ્યા અને તેજ વૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠા કેટલેક વખત ગયે એટલે પ્રથમથી સંકેતપૂર્વક કહી રાખેલા પુરૂષએ દ્રાક્ષ, અખોડ, ખજુર વિગેરે ખાદ્ય વસ્તુઓ ધન્યકુમાર પાસે લાવીને મૂકી. ધનસાર તે ધન્ય આગમન વખતે પહેલેથી જ ત્યાં આવેલ હતા, અને . ની કૃપા વિશેષ વખાણવા લા ધન્યકારે વૃદ્ધને લાવ્યા અ* કહ્યું તેથી ‘પિતાનું વચન મું તમે ગ્રહણ કરે, કારણકે " , મને અશ્મિ - તિ વૃદ્ધ પુરૂષને એવી કેમળ વરંતુ એ જ ખાવી ઠીક પડે છે; લેકમાં બાલ્યાવરથી અને વૃદ્ધાવસ્થા સરખી કહેવાય છે. ધન્યકુમારે આ પ્રમાણે કહેવાથી “જે આપને હુકમ તેમ કહીને ધનસારે સર્વ મજુર તરફ દૃષ્ટિ કરી. ત્યારે ધન્યકુમાર હસીને બોલ્યા કે– “શું આ પદાર્થો આ સર્વેને આપવાને તમારા મેને રથ ? વૃદ્ધ પુરૂષને વાતગ્ય જ છે. જે બધા એકઠા રહેલા હોય તે સર્વેને આપ્યા પછી જ લેવું, તે ઉત્તમ કુળની નીતિ છે.” આમ કહીને સર્વની વચ્ચે ધનસારનું ઉત્તમ કુળ જણાવ્યું. ત્યારપછી સર્વે મજુરને, અને ખાસ કરીને વૃદ્ધ મજુરને તે સુકે મે આવે; અને તેની ઉપર સર્વેને તાંબુળાદિ આપીને ધન્યકુમાર ગૃહે ગયા. પુન્યવંત પુરૂષોને ઉચિત એ મે ખાવાને મળવાથી આનંદ પામેલા મજુરે એક બીજાને અરસપરસ કહેવા લાગ્યા કે “આ વૃદ્ધ માણસ બહુ પુન્યશાળી છે. ઓળખાણ નહિ છતાં પણ રાજા