________________ ષષ્ઠ પલ્લવ. 239 કુમારે પણ એક સ્થળે વૃક્ષની નીચે બેસીને તે વૃદ્ધને લાવ્યા અને તેને પૂછ્યું-“આ ત્રણ તમારા પુત્ર અને તેમની સ્ત્રીઓ હમેશાં મજુરી કરે છે, અને સરવર ખોદવાને ઉદ્યમ કરીને કલેશ પામે છે. તમે તે હવે વૃદ્ધ થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી આવી મજુરી કરીને કેમ શ્રમિત થાઓ છો? આ તમારા દીકરા કેવા છે, કે જે તમને આવું દુઃખ ઉત્પન્ન કરનારી મજુરીના કાર્યમાંથી નિવારતા નથી?” આ સાંભળી ધનસાર બે“સ્વામિન્ ! અમે તદ્દન નિર્ધન અને નિરાધાર છીએ, કંઈક પુણ્યના ગે આ રળવાને ઉધમ મળે છે, તેથી લેભથી. ભૂત થઈને “એક રેજી વધારે ને કહ્યું કે તમારા વચ્ચે તદ્દન જીર્ણ વસ્થામાં પણ હું મજુરી કર સાથે પ્રત્યુત્તર આપ કે-“સ્વામિન ! મેઘસદશ આપના જેવા વારંવાર કથા નળ છે? : અવસર ... કાંઈ ધન મળશે અને મુંડી થશે તેં ભવિષ્યમાં વ્યાપારાદિક કાર્યમાં ઉપગમાં આવશે, આવા વિચારથી શરીરની દરકાર કર્યા વગર હું પણ મજુરી કરું છું.” આ પ્રમાણે સાંભળીને જરા હસી સર્વ મજુરે તથા તે સ્થળના અધિકારીને ઉદ્દેશીને ધન્યકુમારે હુકમ કર્યો કે–“હે મજુર ! આ વૃદ્ધ પુરૂષ વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયેલ છે, તે ખેદવાની મજુરી કરી શકે તેમ નથી, આમ મને લાગવાથી મને તેના ઉપર દયા આવે છે, તેથી આજથી આ ડેસી પાસે કોઈએ કાંઇ પણ મજુરી કરાવવી નહિ, અને રેજી તે સર્વેની પ્રમાણે સરખી તેને આપવી.” “મેટાનું વચન પ્રમાણ છે. એમ કહીને સુર્વેએ તેમને પ્રણામ કર્યા. આ પ્રમાણે કરીને ધન્યકુમાર ઘરે ગયા ત્યારપછી સર્વે મજુરે એકઠા થઈને અરસપરસ કહેવા લાગ્યા કે “આ વૃદ્ધ ખરેખર પુણ્યશાળી કૃતપુણ્ય