________________ 104 ધન્યાકુમાર ચરિત્ર. બેમાં ખળ વધારે દૂર છે, કારણકે તે મંત્રથી પણ શાંત થાય છે, પરંતુ ખળ માણસને શાંત કરવાને તે કોઈ ઉપાય નથી.” માટે તમારે તેમને વિશ્વાસ કરે નહિ. ભાભીઓનું કહેવું સાંભળીને ધન્યકુમારે વિચાર્યું કે- ધિકાર હૈ તેવા પુરૂષને! કે જેઓ વિવેકરૂપી સરોવરમાં સાચું ખોટું સમજવાના ગુણમાં હંસ જેવા છતાં કળથી દૂર રહેવાને બદલે પિતાના સગાં વહાલાંમાંજ ઉલટે કળહ પ્રદીપ્ત કરે છે. ગુણવાન હેવા છતાં મારા ત્રણે મેટા ભાઈઓ હું અહિં રહીશ * ત્યાં સુધી મારી હાજરી રૂપગથી સુખમાં રહી શકે તેમ લાગતું નથી. કારણ ન હોય તે કાર્ય પણ ઉપસ્થિત ન થાય, માટે બધી રીતે જોતાં મારે હવે અહિ રહેવું યુક્ત નથી. કોઈ બીજા દેશમાં ચાલ્યો જાઉં. દેશાટનથી ચતુરાઈ પણ જરૂર વધશે. કહ્યું છે કેदेशाटनं पंडितमित्रता च, वारांगनारा जसभाप्रवेशः अनेकशास्त्रार्थविलोकनं च, चातुर्यमूलानि भवन्ति पंच // 1 // તેમજ-દરે વિવિપરિd, જ્ઞાતે સન્નનવિશે आत्मानं च कल्यते, हिंड्यते तेन पृथ्व्याम् // 2 // મુસાફરી, પંડિત સાથે મિત્રતા, વેશ્યાને પ્રસંગ, રાજ્યસભામાં પ્રવેશ તથા અનેક શાસ્ત્રોનું અવલોકન એ પાંચ વાના ચતુરાઈનાં મૂળ કારણે છે. (1) દેશાટન કરવાથી ભાતભાતના ચરિત્રો જોવામાં આવે છે, સજજન દુર્જન માણસે વચ્ચે તફાવત સમજવામાં આવે છે, તેમજ આત્માની શક્તિ પણ ખીલે છે, માટે પૃથ્વી પર્યટન કરવું. (2) કળામાં કુશળતા, ભાગ્ય, 1 ટીસ? વિવિ , નાળિજ્ઞરૂ સજા સુણ વિરોસો q 2 રઝિ, હિંહિ તે 'પુરુv I