________________ 75 તૃતીય પલ્લવ. પણ પ્રિય આ પલંગથી હમણા છુટા ન પાડશે.' માતાનાં વચ નથી પુત્રએ તેને ભેંય પથારીએ લીધે નહિ, જેથી પલંગમાં જ તે મરણ પામે. પછી પિતાની આજ્ઞા પાળવાને આતુર તે પુત્રો તેના શબને પલંગ સાથેજ રમશાનમાં લઈ ગયા અને ચિંતામાં તેને તે પલંગ સાથે મૂળે. અગ્નિસંસ્કાર કરવાની તૈયારીમાં હતા તેવામાં મેશાનના રખેવાળ ઢેડે આવી તે પલંગ માગવા લાગ્યા. છોકરાઓએ આપવાની ના પાડવાથી ચંડાળા સાથે મોટે કજીએ પઈ પડ્યો. તેઓ અગ્નિસરકાર કરવા દેવાની ના પાડવા લાગ્યા. આ પ્રમાણે પરસ્પર કજીઓ થતે જોઈને સગાંવહાલાંઓ તે લેભીઆના પુત્રોને અટકાવીને કહેવા લાગ્યા કે “ભાઈઓ ! ? " હ કરવામાં આપણે કદિ ફાવીએ નહિ. વળી મરે છે, પણ ન ડને પહેરા વિલ તથા વીંટેલ કપડાએ ચંડાળજ 911 ને લાગ્યું હવે પલંગ : . પણ તેને દઈ ઘો. સ્મશાન સુધી પલાળવેલ ધન પૃથ્વી વચન પણ પાળ્યું, હવે તેલેકે ભલે લઈ જાય.” સગાંવહાલાંઓની શિખામણથી તે પલંગ તેઓએ ટેડને આપી દીધું. ચાંડાળે તે પલંગ લઇને બજારમાં વેચવા આવ્યા. શહેરીઓ સર્વે આ . ' મૃતકને પલંગ છે એમ ધારી વેચાતો લેવાની ના પાડવા લાગ્યા. હુંશિયાર માણસે પણ મૃતકની શય્યાને અશુભ શુકન સૂચવનારી માનીને અંદરના રહસ્યથી અજ્ઞાન હોવાને લીધે તે પલંગ વેચાતે લેવાની ના પાડી ચાલ્યા ગયા. આ સમયે ધન્યકુમાર પિતાના ભાગ્યની પરીક્ષા કરવાને માટે વ્યાપાર કરવા ત્યાંજ આવી ચડ્યા. આમ તેમ જોતાં તે પલંગ તેની દષ્ટિએ પડ્યો. લેપ રાળથી ઢાંકી દીધેલીતડો, અતિશય ભાર