________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 23 1929 ઑક્ટો. ઝીંઝુવાડાનો ઉમેદ-ખાંતિ જૈને જ્ઞાનમંદિરનો હસ્તપ્રતસંગ્રહ જોયો, વિરમગામના સંગ્રહો જોયા. 1929 ડિસે. : પાટણ, વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદમાં; મુનિ જશવિજયનો ગ્રંથસંગ્રહ જોયો. સ્થપાય તે માટે રસ લેવા પંડિત સુખલાલજીને પ્રેર્યા. 130 ફેબ્રુ. : જુર (મહારાષ્ટ્ર)માં કૉન્ફરન્સના અધિવેશનમાં, ત્યાંના ધાતુપ્રતિમાલેખો ઉતાર્યા. 1930 (સં.૧૯૮૬ અસાડ-શ્રાવણ) : મોહનભાઈના તંત્રીપદવાળો જૈનયુગ” માસિકનો છેલ્લો અંક. 131 : “જૈન ગૂર્જર કવિઓ ભા.૨'નું પ્રકાશન; કરાંચી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં. 131 ઑક્ટો. : મહુવાના હસ્તપ્રતસંગ્રહો જોયા. 1932 : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “જૈન ધર્મમાં પરિવર્તનો અને તેનાં પરિણામો પર વ્યાખ્યાન. 133 : પંડિત સુખલાલજી કૉન્ફરન્સની જૈન ચેર પર કાશી જવા તૈયાર થયા તેમાં મોહનભાઈનો આગ્રહ કારણભૂત; “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ'નું પ્રકાશન. 1934 : “સુજશવેલી ભાસ'નું પ્રકાશન. 1934 ડિસે.-૧૯૩૫ જાન્યુ. : કુટુંબીઓ-સ્નેહીઓને પાલીતાણાની જાત્રા કરાવી; વળતાં બોટાદ, પ્રતિમાલેખો ઉતાર્યા. 1936 : “જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ" તથા ઉપાધ્યાય યશોવિજયજીવિરચિત ગૂર્જર સાહિત્યસંગ્રહ ભા. 1" એ સંપાદિત ગ્રંથોનું પ્રકાશન. 136 ઑગસ્ટ 9 : મુંબઈમાં જૈન એકતા માટે મિશ્રી લાલજીએ ઉપવાસ કર્યા તેને અનુલક્ષીને મળેલી સભામાં એકતાના ઠરાવને ટેકો આપી વક્તવ્ય કર્યું. ૧લ્ડ ઑગસ્ટઃ મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સ્વામી વિવેકાનંદના