________________ 23 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સુરસુંદરી ચરિએ, ધનેશ્વરસૂરિ, પ્રાકૃત ભાષામાં, સં. મુનિશ્રી રાજવિજય, પ્રકા. પં. હરગોવિન્દદાસ, જૈ..કૉ.હે., પૃ.૧૪-૫-s, એપ્રિલ-મે જૂન, 1918, પૃ.૧૪૧. સુંદર બાળવચનામૃત, લે. અને સંગ્રા. ભાઈચંદ સુંદરજી મહેતા, ઝીંઝુવાડા : જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, પૃ.૨૨૭. સુંદરી અને સાક્ષરો, લે. તથા પ્રકા. નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ, રાજકોટ : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૬, જૂન 1914, પૃ.૧૯૮. સૂક્તમુક્તાવલિ, સંસ્કૃત, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૭, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૨. સેવાધર્મ, જી.એસ.એરંડલના “ઘ વોસ ઑફ સર્વિસ' નામના અંગ્રેજી ચોપાનિયાનું હિંદી ભાષાંતર, પ્રકા. કુમાર દેવેન્દ્રપ્રસાદ જૈન, આરા : જૈ.જે.કૉ.હે., .12/7, જુલાઈ 1916, પૃ.૨૧૯. સૌભાગ્ય શિક્ષાબ્ધિ ભાગ-૧, લે. તથા પ્રકા. નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ, રાજકોટ : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૬, જૂન 1914, પૃ.૧૯૭. (ધ) સ્ટડી ઑફ જૈનિઝમ (અંગ્રેજી), લાલા કન્નુમલ, પ્ર. આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા : જૈ.જે.કૉ.હે, પુ.૧૪૪-૫-ક, એપ્રિલ મે-જૂન 1918, પૃ.૧૪૯-૫૦. સ્ત્રીઓનું ખાનગી વાચન, લે. તથા પ્રકા. નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ, રાજકોટ : જૈશ્વેિ.કૉ.હે., પુ.૧૦/૬, જૂન 1914, પૃ.૧૯૮. સ્ત્રીસુબોધમાળા, સાંકળચંદ પીતાંબરદાસ શાહ : જૈ.જે.કો.હે, પુ.૯/૧૨, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૧-૭૨. સ્થૂલભદ્રચરિત, જયાનંદસૂરિ, પ્રકા. શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ : જૈશ્વેિ.કૉ.હે., પૃ.૧૪૪-૫-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૧-૪૨. સ્યાદ્વાદમંજરી, શ્રી હેમચંદ્રાચાર્ય, સંપા.-પ્રકા. મોતીલાલ લાધાજી, પૂના : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૭. સ્યાદ્વાદરત્નાકર - ભાગ 1-2, શ્રી વાદિદેવસૂરિ, સંપા.-પ્રકા. મોતીલાલ લાધાજી, પૂના : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૭-૭૮