________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 235 જૈન : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૮-૧૯. સંસ્કૃત પ્રવેશિની - દ્વિતીય ભાગ, કર્તા શ્રીલાલ જૈન, પ્રકા. પન્નાલાલ બાલીવાલ, ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા, કલકત્તા : જૈ.જે. કૉ. હે, પુ.૧૩-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૬. સાચું સ્વપ્ન, ભાસના “સ્વપ્નવાસવદત્ત'ના ગુજ.અનુ. અને પ્રકા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩૯-૧૯૧૧, સપ્ટે. ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૫૮-૬૦. સાધુવંદનારા, નયવિમલગણિ, પ્રકા. દયાવિમલજી જૈન ગ્રંથમાળા, અમદા વાદઃ જૈ.જે.કોં. હે,પુ.૧૪૪-પ-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૧. સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય, શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી, પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ : જૈશ્વેિ.કો.હે., પૃ.૧૩/ક, એપ્રિલ 1917, પૃ.૧૨૩. સાયન્સ ઑફ થૉટ - ઑર ન્યાય (અંગ્રેજી), ચાંપતરાય જૈન, બાર-એટ લૉ, પ્રકા. કુમાર દેવેન્દ્રપ્રસાદ, ધ સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ : જૈ.એ. કૉ.હે., પૃ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૮૧. સાર્વધર્મ, પંડિત ગોપાલદાસજી વરૈયા, પ્રકા. શ્રી તત્ત્વપ્રકાશિની સભા, ઈટાવાઃ જૈ.યૂ.કૉ. હે., .9/12, ડિસે. 1913, પૃ.૫૭૪. (ધ) સિક્સ દ્રવ્યાસ ઑફ જૈન ફિલોસોફી એન્ડ લિવ એન્ડ લેટ લિવ ઑફ જૈન ડૉક્ટિન (અંગ્રેજી), પ્રકા. એફ.કે.લાલન : જૈ.જે.ક. હે, પુ.૧૧/ 11, નવે.૧૯૧૫, પૃ.૫૮૦-૮૧. સિદ્ધદંડિકાસ્તવ, દેવેંદ્રસૂરિપાદ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે. કો.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. સિદ્ધિવરસ્તવનાદિસંગ્રહ અને સિદ્ધિનો સન્માર્ગ, મુનિશ્રી સિદ્ધિમુનિજી, પ્રસ્તાવનાલેખક રા. મણિલાલ નથુભાઈ દોશી, પ્રકા. શ્રી મોહનલાલજી જૈન લાયબ્રેરી, અમદાવાદ : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૮૦. સુપાસના ચરિએ ભાગ 1 અને 2, સંસ્કૃત સંસ્કરણ સહિત, સંશો. પંડિત હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠ: જૈશ્વેિ.કૉ.હે., પૃ.૧૪૪-પ-ક, એપ્રિલમે-જૂન 1918, પૃ.૧૫૮-૫૯.