________________ ર૩૪ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા જૈન મંત્રી, જૈન ધર્મ પ્રચારિણી સભા, કાશી જે..કૉ.હે., પૃ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૨. સતસંધાન મહાકાવ્ય, મહોપાધ્યાય મેઘવિજય, સંપા. પંડિત હરગોવિંદદાસ, બનારસ : જૈ.જે.કૉ.હે., પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે. 1917, પૃ.૩૬૨-૬૩. સમય પ્રાભૃત-૧-૨, મૂળ પ્રાકૃત ગ્રંથના લે. કુંદકુંદાચાર્ય, એનું મૂળ, સંસ્કૃત છાયા ને તે પર શ્રી અમૃતચંદ્રસૂરિની આત્મખ્યાતિ નામની ટીકા (બે ભાગ છતાં અપૂર્ણ), પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ.જે.કો.હે., પુ.૧૦૭, જુલાઈ 1914, 221-22. સમર્પણની કથાઓ, બંગાળીમાંથી ગુજ.અનુ. શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, “પાટીદાર મંદિર, આણંદ : જૈનયુગ, પુ.૩૯, વૈશા૫ 1984, પૃ.૩૩૭-૩૮. સમાધિમરણ ઔર મૃત્યુમહોત્સવ, હિંદી કવિતા “સમાધિમરણ'ના લે. પંડિત સૂરચંદજી, અને હિંદી વિવેચન “મૃત્યુમહોત્સવ'ના લે. સદાસુખદાસજી પંડિત : જૈ.જે.કૉ.હે., પૂ.૧૨,૮-૯-૧૦, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો. 1916, પૃ.૩૫૭. સમેતશિખરરાસ, જયવિજય (કલ્યાણવિજયોપાધ્યાયના શિષ્ય), પ્રકા. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ, વડોદરા : જે.જે.કૉ.હે., .11/12, ડિસે. 1915, પૃ.૫૯૧. સમ્યગ્દર્શન, પં. કેશરવિજયગણિ, પ્રકા. શા. સોમચંદ ભગવાનદાસ, અમદાવાદ : જૈ.જે.કોં. હે., પૃ.૧૩/૪, એપ્રિલ 1917, પૃ.૧૨૧. સરળ ભગવદ્ગીતા, કાનજી કાલિદાસ જોશી, પ્રકા. મણિલાલ કે. દેસાઈ, 100, ભૂલેશ્વર, મુંબઈ : જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, પૃ.૨૨૭. સંબોધસત્તરિ, મૂળ સંગ્રા. રત્નશેખરસૂરિ, 125 પ્રાકૃત ગાથાના સંગ્રહનું મૂળ સાથે હિંદી ભાષાંતર, પ્રકા. આત્માનંદ જૈન ટ્રેક્ટ સોસાયટી, અંબાલા શહેર : જૈ શેકો. હે, પુ.૧૨/૮-૯-૧૦, ઑગસ્ટ-સપ્ટે. ઑક્ટો. 1916, પૃ.૩૫. સંસ્કૃત પ્રવેશિની - પ્રથમ ભાગ, સંપા. કાવ્યતીર્થ વ્યાકરણશાસ્ત્રી શ્રી શ્રીલાલ