________________ ગ્રંથસૂચિ—બસૂચિ 233 તેમજ જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કૉ.હે., પૂ.૧૨૮ 9-10, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો.૧૯૧૬, પૃ.૩૦. શ્રાવકધર્મદર્પણ, પ્રબંધકર્તા મોતીલાલ રાંકા, શ્રી જૈન પુસ્તક પ્રકાશક કાર્યાલય, વ્યાવર : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. શ્રાવિકાઘર્મ, વાડીલાલ મોતીલાલ શાહ, પ્રકા. શકરાભાઈ મોતીલાલ શાહ, મુંબઈ : જૈ.એ.કૉ.હે., પૃ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૮-૭૯. શ્રાવિકાઘર્મદર્પણ અથવા નારી ધર્મદર્પણ, પ્રબંધકર્તા મોતીલાલ રાંકા, શ્રી જૈન પુસ્તક પ્રકાશક કાર્યાલય, વ્યાવર: જૈનયુગ, 5.1/1, ભાદરવો 1981, પૃ.૩૮. શ્રીપાલચરિત્ર, પરિમલ્લ - હિંદી પદ્યમાં, અનુ. માસ્ટર દીપચંદજી ઉપદેશક, પ્રકા. મૂલચંદ કિસનદાસ કાપડીઆ : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૨-૨૩. પદ્રવ્યવિચાર, શ્રી બુદ્ધિસાગરસૂરિ, પ્રકા. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, હ. વકીલ મોહનલાલ હીમચંદ, પાદરા : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૯. સકામ નિર્જરા અને નારીહિત શિલા, મુનિશ્રી માણેક, પ્રકા. જૈન મિત્રમંડળ, માંડળ : જૈ.જે.કૉ.હે, 5.9/7, જુલાઈ 1913, પૃ.૨૩૨-૩૩. સતી શિયળવંતી, મુનિ માણેક, પ્રકા. જૈન મિત્ર મંડળ, માંડળ : જૈ.જે.કૉ.હે., 5.9/7, જુલાઈ 1913, પૃ.૨૩૩. સદ્ગોધ ચિંતામણિ અને ગુણમાલા, મુનિશ્રી માણેક, પ્રકા. જૈન મિત્ર મંડળ, માંડળ (વિરમગામ) જૈ.જે.કૉ.હે., પૃ.૯૭, જુલાઈ 1913, પૃ.૨૩૨ 33. સદ્ધોધક પ્રાચીન સ્તવન સંગ્રહ, પ્રકા. રાધનપુર યુવકોદય મંડળના પ્રમુખ લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ : જે.જે.કૉ.હે., .12/7, જુલાઈ 1916, પૃ.૨૨૦. સદ્ગોધસંગ્રહ, મુનિશ્રી કરવિજયજી : જૈ.જે.કૉ.હે, પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૯. સનાતન જૈન ધર્મ, સં. શ્રીલાલ જૈન શાસ્ત્રી, પ્રકા.પં. પન્નાલાલ બાકલીવાળા,