________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 237 સ્વાધ્યાયમાળા - પ્રથમ રત્ન, સંગ્રા. અને પ્રકા. ચુનીલાલ વીરચંદ નાળીએર વાળા, ભરૂચ : જૈ.જે.કૉ.હે., પૂ.૯૫, મે 1913, પૃ.૧૭૯. સ્વામી દયાનન્દ ઔર જૈન ધર્મ, હંસરાજ શાસ્ત્રી : જૈ.જે.કૉ.હે., પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૯-૨૦. સ્વામીશિષ્યસંવાદ, બંગાળીમાંથી અનુ. શ્રી સુશીલ, પ્રકા. મેઘજી હીરજી કે. મુંબઈ : જૈ.જે.કોં.., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૩. હંસરાજ વછરાજનો રાસ, ખરતર જિનોદયસૂરિ, પ્રકા. વોરા લલ્લુભાઈ મોતીચંદ શાહ, પાલીતાણા : જૈજે.કૉ.હે., પુ.૧૦૪-૫, એપ્રિલ-મે 1914, પૃ.૧૧૮-૧૯. હિંદી કર્તવ્ય કૌમુદી : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. હિંમતકાવ્ય, રા. હિંમતલાલ ડાહ્યાભાઈ શાહ, મહુવાઃ જૈ.જે.કૉ.હે., પૂ.૯૫, મે 1913, પૃ.૧૭૯-૮૦. હૃદય પ્રદીપ પત્રિશિકા, સટીક ગુજરાતી ભાષાંતર અને વિવેચન સહિત), પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર: જૈ.જે.કૉ.હે., 5.13/9-1 11, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૫-૬૬. (2) સામયિકો અંજલિ, પ્રકા. બન્યુ મંડળ, કરાંચીઃ જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/૧, જાન્યુ.૧૯૧૭, પૃ.. આત્માનંદ પ્રકાશ, પૃ.૧૪/૭ વીરાતુ 243 : જૈ.જે.કૉ.હે., પુ.૧૩/૩, માર્ચ 1917, પૃ.૭૬-૭૭. આનંદ (માસિક પત્ર), 5.9/10, પ્રકા. જૈન ધર્મ વિદ્યા પ્રસારકવર્ગ, પાલીતાણા : જૈ.જે.કૉ.હે., 5.87, જુલાઈ 1912, પૃ.૨૧૩-૧૪. ગુજરાત શાળાપત્ર, જાન્યુ.ફેબ્રુ.-માર્ચ 1912 : જે.જે.કૉ છે, પુ.૮s, જૂન 1912, પૃ.૧૮૮. જાતી પ્રબોધક (હિંદી માસિક પત્ર), સંપા. તથા પ્રકા. દયાચન્દ્ર ગોયલીય, જૈ.જે.કો.હે, પુ.૧૨/૮-૯-૧૦, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો.૧૯૧૬, પૃ.૩૫૬-૫૭. જૈન ધર્મ પ્રકાશ, પુ.૨૮/૧ઃ જૈ.જે.કોં. , .85, મે 1912, પૃ.૧૫