________________ 228 વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્ય પ્રતિભા 1913, પૃ.૫૭૧-૭ર. પ્રિયંકર ચરિત્ર, જિનસૂરિ, ગુજ. ભાષાંતર, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર : જૈ.જે.કો.હે., પુ.૧૩૯-૧૯૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે. 1917, પૃ.૩૬૮. પ્રીતમદાસની વાણી : જૈનયુગ, પુ.૧/૪, મહા 1982, પૃ. 225-26. પ્રેમપુષ્પાંજલિ, સંપા. અને પ્રકા. કુમાર દેવેન્દ્રપ્રસાદ, આરાઃ જૈ.જે.ક છે, પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૭. બુદ્ધ, ધર્મ અને સંઘ, પ્રો. ધર્માનંદ કોસંબી (મરાઠીમાં), ગુજ. અનુ. રા. હરગોવિંદ શામજી પાઠક, પ્રકા. રા. જીવણલાલ અમરશી મહેતા : જૈ.જે.કૉ. હે, પુ. 11/1, જાન્યુ. 1915, પૃ.૨૯-૩૦. ભાવઆવશ્યક, પ્રકા. ભવાનજી ડુંગરશી, મુળી અને મોહનલાલ અમૃતલાલ, રાજકોટ : જૈ જે.કૉ.હે, 5.11/11, નવે.૧૯૧૫, પૃ.૫૮૨-૮૩. ભાવપ્રકરણ, વિમલવિજયગણિ, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.એ. કૉ.હે., પૃ.૧૦૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. ભુવનભાનુ કેવળી ચરિત્ર, ઈદ્રરંસગણિ, અનુવાદ, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા : જૈ.જે.કૉ.હે, પુ.૧૪૪-૫-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૨. મણિપતિરાજર્ષિચરિતમ્, જંબૂ કવિ (જબૂનાગ કવિ), સંસ્કૃતમાં, સંપા. પંડિત ભગવાનદાસ હરખચંદ, હેમચંદ્ર ગ્રંથમાલા - અમદાવાદ શાખા : જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૯. મનુષ્યકર્તવ્ય (શ્રી જૈન માર્ગદર્શન), પ્રકા. આત્માનંદ જૈન ટ્રેકટ સોસાયટી, અંબાલા : જૈ.જે.કો. હે, પુ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૯. મનુષ્યાહાર, સિડની એચ. બિયર્ડ (તંત્રી “હેરલ ઑફ ધ ગોલ્ડન એજ', લંડન)ની અંગ્રેજી કૃતિ “ઘંટ એસ્ટીમની ઑફ સાયન્સ ઈન ફેવર ઓફ નેચરલ હ્યુમન ડાયટ'નો હિન્દી અનુવાદ, અનુ, રા. દયાચંદ્ર જૈન : જૈ.જે.કૉ.હે., 5.9/12, ડિસે. 1913, પૃ.૫૭૩. મહાવીરચરિયું, નેમિચંદસૂરિ, સંશો. મુનિશ્રી ચતુરવિજય, પ્રકા. જૈન આત્માનંદ