________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 227 દલાલ, ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ નં.૪ઃ જે.જે.કૉ. હે, 5.144 પ-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૩-૪પ. પાર્શ્વચંદ્રસૂરિનું જીવનચરિત્ર, પ્રકા. શા. મંગળદાસ લલ્લુભાઈ, અમદાવાદ : જે.જે.કો.હે., .128-9-10, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો.૧૯૧૬, પૃ.૩૫૭-૫૮. પાર્શ્વનાથચરિતમ્, મૂળ લે. વાદિરાજસૂરિ, સં. શાસ્ત્રી મનોહરલાલ, માણિકચંદ દિગંબર ગ્રંથમાલા -4H જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૫-૪૭. પાર્શ્વનાથચરિતમ્, સં. પંડિત વેલસિંહ, મુનિશ્રી મોહનલાલજી જૈન ગ્રંથમાલા, પ્રકા. હર્ષ પરિષદ, બનારસ: જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૫, એપ્રિલ મે-જૂન 1918, પૃ.૧૪૭-૪૮. પ્રબુદ્ધરૌહિણેયમ્, સંસ્કૃત નાટક, રામભદ્ર મુનિ, સં. મુનિ શ્રી પુણ્યવિજય, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગરઃ જૈ જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-૭, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫ર-પ૩. પ્રમાણનિર્ણય, મૂળ લે. વાદિરાજસૂરિ, સં. પં. ઈદ્રલાલ, માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા પુષ્પ 10: જૈ.એ.કૉ.હે., પૃ.૧૪૪-૫-, એપ્રિલ-મેં-જૂન 1918, પૃ.૧૪૮-૪૯. પ્રમાણમીમાંસા, શ્રી હેમચંદ્ર આચાર્યકૃત સ્વોપલ્લવૃત્તિ સહિત, સંપા. અને પ્રકા. મોતીલાલ લાધાજી, પૂનાઃ જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૫. પ્રાકૃત માર્ગોપદેશિકા, પંડિત બહેચરદાસ જીવરાજઃ જૈ.હૈ.કૉ.હે., પૂ.૯/૧૨, ડિસે.૧૯૧૩, પૃ.૫૬૯. પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૧લો, સંગ્રા. સ્વ. શ્રી વિજયધર્મસૂરિ, સંપા. મુનિ વિદ્યાવિજય, પ્રકા. યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર : જૈનયુગ, 5.59-10, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૭. પ્રાણપ્રેમ પુષ્પમાળા, યોજક રા. પ્રાણસુખ માનચંદ નાયક, સં. 1983 : જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ.૩૯૨. પ્રાણીપોકાર, સાંકળચંદ પીતાંબરદાસ શાહઃ જૈ.જે.કૉ. હે, પુ.૯/૧૨, ડિસે.