________________ 226 વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા ન્યાયદીપિકા, ધર્મભૂષણ, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા, કાશી : જૈ.એ.કૉ.હે., પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૯. ન્યાયાવતાર, મૂળ પ્રણેતા શ્રી સિદ્ધસેન દિવાકર, તે પર દેવભદ્રસૂરિનું ટિપ્પણ અને સિદ્ધહર્ષગણિની ટીકા, સંપા. ડૉ. પરશુરામ વૈદ્ય, એમ.એ.ડી. લિટુ (પરિસ), પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, મુંબઈ, 1928 : જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ.૩૯૩. પત્ર પરીક્ષા, દિગંબરાચાર્ય શ્રીમદ્ વિદ્યાનંદસ્વામી, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૧ 22. પરમાત્માને પગલે, રા. લાલન. પ્રકા. મેઘજી હીરજી કે., મુંબઈઃ જૈ.જે.કોં.., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫. પરીક્ષામુખ, માણિજ્યનંદિ, હિંદી અનુ. શ્રી ગજાધરલાલ જૈન, બંગાનુવાદક શ્રી સુરેન્દ્રકુમાર, પ્રકા. ગાંધી હરિભાઈ છોકરણ એન્ડ સન્સ દ્વારા ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ જે.કૉ.હે., પુ.૧૨૭, જુલાઈ 1916, પૃ.૨૧૯. પંચ પ્રતિક્રમણાદિ સૂત્રાણિ, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા : જૈ.જે. કૉ.હે., પૂ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૯. પંચસંગ્રહ, પ્રકા. શ્રીયુત નાથૂરામ પ્રેમી, મંત્રી, શ્રી માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, હીરાબાગ, ગિરગામ, મુંબઈ : જૈનયુગ, 5.3e, વૈશાખ 1984, પૃ.૩૩૮. પાઈએ લચ્છી નામમાલા (પ્રાકૃત કોશ), ધનપાલ, સંશોધિકા અને પ્રકાશિકા બી.બી.એન્ડ કંપની, ભાવનગરઃ જૈ.શ્વે.કાં. .13/2, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૪૨-૪૩. પાટા બાંધવા વિશેનાં મૂળતત્ત્વો તથા જખમની સારવાર, પાઈસ સાહેબ, અંગ્રેજીમાં, ગુજ. અનુ. ધનજીશા નસરવાનજી ભરૂઆ, એલ.એમ. એન્ડ.એસ., પ્રકા. મુંબઈ ઈલાકાનું નર્સિંગ એસો. : જૈ.જે.કહે, 5.13/4, એપ્રિલ 1917, પૃ.૧૨૨-૨૩. વાર્થપરાક્રમવ્યાયોગ, પરમાર શ્રી પ્ર©ાદનદેવ, સંશો. ચીમનલાલ ડાહ્યાભાઈ