________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 225 નર્મદાસુંદરી કથા, સંસ્કૃત 246 શ્લોકની દૃષ્ટાંતકથા, પ્રકા. શ્રી હંસવિજયજી જૈન લાયબ્રેરી, લુણસાવાડા, અમદાવાદ : જૈનયુગ, પુ.૩૯, વૈશાખ 1984, પૃ.૩૩૭. નલવિલાસ નાટક, મૂળ કર્તા રામચંદ્રસૂરિ, સંશો. જી.કે. શ્રીગોડેકર અને લાલચંદ્ર બી. ગાંધી - વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીવાળા, પ્રસ્તાવનાલેખક પંડિત લાલચંદ્ર, ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાળા મણકો ૨૯મો : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૮૮. નવજીવન, લે. અને પ્રકા. મણિલાલ મોહનલાલ પાદરાકર : જૈ.જે.કૉ.હે., - પુ.૧૩૪, એપ્રિલ 1917, પૃ.૧૨૧-૨૨. (શ્રી) નવપદ માહાત્મ અને વીશ સ્થાનક વર્ધમાન તપ ગુણવર્ણન, મુનિ શ્રી કર્પરવિજયજી, પ્રકા. જૈન યુવક મંડળ, હ. મંગળદાસ બાલચંદ, સાણંદ : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૭૬. (શ્રીમ) નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી, પ્રકા. જૈન યુવક મંડળ, શામળાની પોળ, અમદાવાદઃ જૈ.એ.કૉ.હે., પુ.૧૨/૧૨, ડિસે. 1916, પૃ.૪૨૦. નારદર્પણમાં નીતિવાક્ય ભાગ ૧લો, સૌ.બાઈ રંભા શામજી, ભાવનગર : જૈ..કો.હે, .9/5, મે 1913, પૃ.૧૮૦. નિત્યનિયમસ્મરણ : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. નિર્વાણકલિકા, પાદલિપ્તાચાર્ય, સંશો. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી, પ્રકા. શેઠ નથમલજી કનૈયાલાલજી રાજા, મુંબઈ : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૯૩. નીતિમય જીવન અને ગૃહસ્થ ધર્મ, પં. કેશરવિજયગણિ, પ્રકા. શા. સોમચંદ - ભગવાનદાસ, અમદાવાદ : જૈ.વ્ય.કૉ.હે., પૃ.૧૩/૪, એપ્રિલ 1917, પૃ.૧૨૦-૨૧. નીતિવાક્યામૃત, પં. કેશરવિજયગણિ, પ્રકા. શા. સોમચંદ ભગવાનદાસ, અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩૪, એપ્રિલ 1917, પૃ.૧૨૧. નીતિસૂત્રમાળા, મૂળ મણિલાલ હ. ઉદાણીકૃત “આ ગારલેન્ડ ઑફ મૉરલ પરસેર્સ' નામક અંગ્રેજી સંગ્રહનું ભાષાંતર. અનુ. દિવેટિયા : જૈ.જે. કૉ.હે, પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫. વિ.૧૫