________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 229 સભા, ભાવનગર : જૈ.જે.કોં. હે, પુ.૧૪૪-૫-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૩૭-૪૦. મહાવીરજીવન વિસ્તાર, સુશીલ, પ્રયો. પરી ભીમજી હરજીવન, પ્રકા. મેસર્સ મેઘજી હીરજીની કં. જૈ.જે.કો. હે., પૂ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૯. માણેકમાળા, મુનિશ્રી માણેક, પ્રકા. જૈન મિત્ર મંડળ, માંડળ: જે.જે.કોં.., 5.9/7, જુલાઈ 1913, પૃ.૨૩૨-૩૩. મેઘમહોદય - વર્ષપ્રબોધ, મેઘવિજય ઉપાધ્યાય, સંસ્કૃત પદ્યમાં, હિંદી અનુ. અને પ્રકા. પંડિત ભગવાનદાસ જૈન, દિ. શેઠિયા, જૈન પ્રિન્ટિંગ પ્રેસ, બિકાનેર : જૈનયુગ, 5.2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૮૭. મેવાડપતન, દ્વિજેન્દ્રલાલ રાય, બંગાળીમાં, હિંદી અનુ. રામચંદ્ર વર્મા, પ્રકા. હિંદી ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ: જૈ..કૉ.હે, પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૯-૭૦. મૌનૈકાદશીકથા, “વિમલશાખા'ના લક્ષ્મી વિમલગણિ, સંસ્કૃતમાં, પ્રકા. દયાવિમલ જૈન ગ્રંથમાલા, અમદાવાદ : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૧૨, ડિસે.૧૯૧૬, પૃ.૪૨૦-૨૧. મહારી યાત્રા, લે. અને પ્રકા. રા. ભોગીલાલ સાંકળચંદ વ્હોરાઃ જૈ.જે.કો.હે., પુ.૯/૧૨, ડિસે. 1913, પૃ.૫૭૪-૭૫. યુગાદિ જિનદેશના, સોમમંડનગણિ, હિન્દી અનુ. સાધ્વી શ્રીમતી વિનયશ્રીજી, પ્રકા. જૈનાર્યા શ્રીમતી પુણ્યશ્રીજી સ્મારક ગ્રંથમાળા, જયપુર સિટી, રાજપુતાના: જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૮-૯૯. યુગાદિદેશના, મૂળ લે. સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિના શિષ્ય સોમમંડનગણિ - સંસ્કૃતમાં, સંપા. અને પ્રકા. પંડિત અમૃતલાલ અમરચંદ, પાલીતાણા : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૮-૯૯. યુગાદિદેશના, સોમમંડનગતિના સંસ્કૃત ગ્રંથનો ગુજ. અનુવાદ, પ્રકા. જૈન ઘર્મ પ્રસારક સભા, ભાવનગર : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૮-૯૯. યોગદીપક, મુનિશ્રી બુદ્ધિસાગરજી, પ્રકા. અધ્યાત્મ પ્રસારક મંડળ : જૈ.જે.