________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 209 મહાકવિશ્રી ન્હાનાલાલનો ઉદ્ગાર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩૬-૭, મહા ફાગણ 1984, પૃ.૧૯૭-૯૮. [માંગરોલ જૈનસભાના વાર્ષિકોત્સવ પ્રસંગે પ્રમુખસ્થાન લેવાના નિમંત્રણનો અસ્વીકાર કરતાં લખેલો પત્ર.] [47] માગધી સંસ્કૃત અંગ્રેજી ગુજરાતી કોશ (તંત્રીનોંધ) જૈ.એ.કૉ.હે, 5.8/12, ડિસે. 1912, પૃ.૫૫. પ્રસ્તુત કોશની યોજના વિશે. યશોવિજયજી ગ્રંથમાળા ઑફિસ આવો કોશ પોતે કરી આપવા સમર્થ.] [48] માગધી-સંસ્કૃત-અંગ્રેજી ગુજરાતી શબ્દકોશ : જૈ.જે.કૉ.હે., પૃ.૮/૧૧, નવે. 1912, પૃ.૪૨૨-૨૮. સૂિચિત. ડૉ. સ્વાલીએ આ કામ પાર પાડવા મૂકેલી કેટલીક શરતો.] [49] મુંબઈ સરકાર અને જૈન તહેવારો (તંત્રીનોંધ) : જે.વ્ય.કૉ. હે., પૂ.૮/૧૨, ડિસે.૧૯૧૨, પૃ.૪૫૪. [50] (સ્વ.) રણજિતરામના પત્રો : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે. ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૧૧-૨૩. [રણજિતરામના મોહનભાઈ પરના પત્રો. પત્રોમાં જુદા જુદા પ્રાસંગિક સંદર્ભે અનેક મુદ્દાઓનો ઉલ્લેખ.] [51] રાજસ્થાની ભાષા જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૮૮-૯૧.[૫૨] રાજુલ અને રહનેમિ : જૈનયુગ, પુ.૧/૩, કારતક 1982, પૃ.૮૪-૮૬; પુ.૧/૪, માગશર 1982, પૃ.૧૨૨-૨૩. [બાબુલાલ મોતીલાલ મોદીનું કાવ્ય. એનું પ્રાસ્તાવિક અને ટિપ્પણ. કાવ્યને અંતે ટિપ્પણમાં માત્ર કેટલાક શબ્દોના અર્થો જ મો.દ.દેશાઈએ આપ્યા છે.] [53] વિવિધ જ્ઞાન : જૈ.જે.કોં. હે, પુ.૧૩/૪, એપ્રિલ 1917, પૃ.૧૨૩-૨૫. [આ તે ખરું ત્રિયારાજ્ય !પૂર્વજન્મની વાત/ભૂખની અવધિ/ઉપવાસની મહત્તા/પરિશ્રમ દૂર કેમ થાય ?/ફાનસ/ઓ.ના.મા.સી. ઘ/મધ્ય એશિયામાં આર્ય સભ્યતા,સુખ શામાં છે ? /મરતો સાજો થયો/ઢોરની ઓલાદ સુધારવાના યત્નો.) [54] વિવિધ પ્રસંગ જૈ.જે.કૉ. હે., પૃ.૧૧/ર-૩, ફેબ્રુ.-માર્ચ 1915, પૃ.૩૭-૩૯; પ્રાચીન મહાપુરુષોની પિછાન/પ્રસિદ્ધ સ્વદેશભક્ત સંત શ્રીયુત ગાંધીનું હિંદમાં આગમન/શ્રીયુત ગુલાબચંદજી ઢઢા/શ્રીયુત જગમંદિરલાલ જૈની/દિગંબરોમાં દાનવીર શેઠ માણેચંદ પાનાચંદ/પાટણના જૈન ભંડારોની વિ. 14