________________ 210 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા ટીપ એક જૈન ગ્રેજ્યુએટ પર આફત આગમવાંચના] પુ.૧૧/૪, એપ્રિલ 1915, પૃ.૧૦૮-૧૧. નામદાર લોકમાન્ય ગોખલેનો સ્વર્ગવાસી જૈન સ્ત્રીકળા કૌશલ્ય પ્રદર્શન/પં. અર્જુનલાલ શેઠી માટે મુંબઈમાં જાહેર મીટિંગ/જૈન પત્રોની સહાનુભૂતિ શ્રી મહાવીર વિદ્યાલયજીવદયા જ્ઞાનપ્રસારક મંડળ,જૈન શ્વેતાંબર ડિરેક્ટરી/લેખકોને નિમંત્રણ/ગુજરાતી સાહિત્ય પરિષદ) [655 વિવિધ વિચાર : જૈ..કૉ.હે., પૂ.૧૧/૫, મે 1915, પૃ.૧૪૯-૫૨; [તીર્થોનો ઇતિહાસ/આણંદજી કલ્યાણજીની પેઢી/જૈન લિટરેચર સોસાઈટી શ્રીમનું મોહનલાલજી સેન્ટ્રલ લાયબ્રેરી] પુ.૧૧/૬, જૂન 1915, પૃ.૧૮૧-૮૫. [શ્રીમનું મોહનલાલજી સેન્ટ્રલ લાયબ્રેરી તથા પાઠશાળા/ ગુજરાતી સાહિત્ય પરિષદ/ઉક્ત પરિષદનું પ્રદર્શન-વંથલી પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રતિષ્ઠા-પરિષદ [5] સમાજબળ વધારવાનો દિગંબર ભાઈઓનો સ્તુત્ય પ્રયાસ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૃ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૧૭. [57] સસ્તા ભાડાની ચાલીઓ (તંત્રીનોંધ) : જૈ.૨.કૉ.હે., પૃ.૧૩/૬, જૂન 1917, પૃ.૧૬૯. આ માટે મુંબઈના નરોત્તમ બી. શાહે કરેલી યોજના વિશે.] [58] (સ્વ.) સાક્ષરશ્રી મનસુખભાઈ પરના પત્રો : જૈનયુગ, 5.3/10, જેઠ 1984, પૃ.૩૮૮-૯૦. મિોહનભાઈએ કરેલા ન્યાયકર્ણિકા ગ્રંથના સંપાદન-અનુવાદ સંદર્ભે સુધારાવધારા સૂચવવા લખેલા પત્રો] [59]. (સ્વ.) સાક્ષરશ્રી મનસુખભાઈના પત્રો : જૈનયુગ, 5.3/6-7, મહા-ફાગણ 1984, પૃ.૨૧૪-૧૯. [ન્યાયાવતાર ગ્રંથના મો.દ.દેશાઈએ કરેલા અનુવાદ અંગે મનઃસુખભાઈના પ્રત્યુત્તર.] હિંદુ યુનિવર્સિટી અને જૈનોનું પ્રતિનિધિત્વ (તંત્રીનોંધ) : જૈ..કો.હે., પુ.૧૨/૮, ઑગષ્ટ 1916, પૃ.૩૪-૪૭. 9. કાવ્ય અન્નત્ય ઊસસિએણે - કાયોત્સર્ગના આગારો (સામાયિક ક્રિયાનાં કેટલાંક સૂત્રો) : જૈનયુગ, 5.3/4, માગશર 1984, પૃ.૯૪. પ્રાકૃત સૂત્રનો