________________ 208 આસો 1983, પૃ.૪-૫. [38] 104; ૫.૩પ-૭, ડિસે.-ફેબ્રુ.૧૯૦૭-૦૮, પૃ.૧૭૩-૮૨. [મૂળ લેખક એમ. એચ. દિલ્બ, અનુવાદક મો.દ.દેસાઈ [39] પૂર્વ તંત્રીનું છેલ્લું નિવેદન - Farewell - જયજિનેન્દ્ર : જૈ.એ.કૉ.હે., પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯, પૃ.૬૦-૬૪. [40] પ્રકીર્ણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, પૃ.૨૪૯-૫૦. [ચીમનલાલ જે. શાહ ‘ઉત્તર હિંદના જૈનો' વિશે તથા એક દક્ષિણી બ્રાહ્મણ ગ્રેજ્યુએટ એમ.એ.ની પદવી માટે “દક્ષિણ હિંદના જૈનો” વિશે લખવા ઇચ્છે છે. ન્યૂ પૂના કૉલેજમાં ફેલો નિમાયેલા મધુસૂદન મોદી અપભ્રંશ સાહિત્ય પર નિબંધ લખી રહ્યા છે.] [41] પ્રશ્ન-વ્યાકરણ' : બુદ્ધિપ્રભા, 5.8 4-5, જુલાઈ-ઑગષ્ટ 1916, પૃ.૧૦૫ 08; 5.8, સપ્ટે. 1916, પૃ.૧૮૧-૮૪; 5.87-8-9, ઓક્ટો.નવે.-ડિસે. 1916, પૃ.૧૯૬-૨૦૦. [મૂળ ગ્રંથ “પાહા-વાગરણ' પરનો બાબુ શરદચંદ્ર ઘોષલનો અંગ્રેજી લેખ. અનુવાદક મો.દ.દેશાઈ[૬૪ર) પ્રાકૃત ભાષાના અભ્યાસ માટેનો ત્રિવાર્ષિક ક્રમ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/9, વૈશાખ 1984, પૃ.૩૦૪. [43] પ્રાકૃત સંસ્કૃત અંગ્રેજી ગુજરાતી કોશ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., 5.91-2, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૭૩-૭૪. પ્રિસ્તુત કોશની યોજના વિશે.][૪] પ્રો. ઠાકોરનો એક વિચારશીલ પત્ર: જૈનયુગ, 5.4/11-12, અષાડ-શ્રાવણ 1985, પૃ.૪૮૧-૮૩. [મો.દ.દેશાઈ પરનો. કે. ધ્રુવના ઈ.૧૫માં શતકના પ્રાચીન ગુર્જર કાવ્યનો સંગ્રહ વાંચીને, તેને અનુષંગે મધ્ય. જેવા કવિની સારી હસ્તપ્રતો મોહનભાઈએ ભેગી કરવી જોઈએ તે અંગે તથા દૃષ્ટાંતકાવ્યો - allegories અંગે બક.ઠા.નાં કેટલાંક મંતવ્યો.] [45] ભાષા : જૈનયુગ, પુ.૪૩-૪, કારતક-માગશર 1985, પૃ.૧૨૯-૩૦. એિક હિન્દી વિદ્વાનના લખાણનો અનુવાદ) [64]