SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 207 [29]. કરેલો આનંદ.] ધર્મધ્વજ'ના સંપાદકનો સૂર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ શ્રાવણ 1983, પૃ.૫૦૯-૧૧. [મો.દ.દેશાઈ અને મોતીચંદ કાપડિયાની ધર્મધ્વજે કરેલી ટીકા વિશે.] ઘાર્મિક પરીક્ષા (તંત્રીનોંધ) : જૈ.જે.કોં. હે, પુ.૧૩/૪, એપ્રિલ 1917, પૃ.૧૦પ-૦૬. [31] ધો. અવિવાહિત કન્યાઓ માટેનું પ્રશ્નપત્રઃ જૈ.જે.કૉ.હે, પૃ.૧૪/૧-ર-૩, જાન્યુ.-ફેબ્રુ.-માર્ચ 1918, પૃ.૧૧. પ્રિાક્ષિક મો.દ.દેશાઈ] [32] નમસ્કાર : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૦૧. [સંભવતઃ અનુવાદ] [33] નવા જૈન બેરિસ્ટરને માન (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે, પુ.પ, મે 1913, પૃ.૧૭૬. [શ્રી મકનજી જૂઠાભાઈનું સ્વદેશ પાછા ફરતાં, જૈન એસો. ઑફ ઈન્ડિયા તરફથી કરાયેલું બહુમાન.] [34] પત્રવ્યવહાર : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૫-૩૭. તિંત્રી તથા રા. રામલાલ મોદી વચ્ચેનો. રામલાલ મોદીએ ભાલણકૃત બે નળાખ્યાનનું પુસ્તક પ્રગટ કર્યું તેમાં એમણે જોડેલા લેખ “કવિ અને કાવ્ય'માંના જૈન સાહિત્ય-સાહિત્યકારો અંગેના કેટલાક વિચારો પ્રત્યે મોહનભાઈની ટિપ્પણી.] [35] પત્રવ્યવહાર : જૈનયુગ, પુ.૧/૪, માગશર 1982, પૃ.૧૫૯-૬૦; પુ.૧/૫, પોષ 1982, પૃ. 171-73. [તંત્રી તથા ક.મા.મુનશી વચ્ચેનો. પત્ર-૧: મુનશી સાહિત્યના ઇતિહાસગ્રંથ માટે જૈન ગ્રંથકારો વિશેનું લેખનંકાર્ય મોહનભાઈને સોંપવા માગે છે તે વિશે. પત્ર-૨ : જૈન સાધુના કેટલાક નિયમો અંગે મુનશીની પૃચ્છા - હેમચંદ્રસૂરિ મંજરીને મળે છે તેવું પ્રસંગનિરૂપણ કરવાના સંદર્ભે. આ બન્ને પત્રોના ઉત્તરો આપતો મો.દ.દેશાઈનો પત્ર.] [36] પવિત્ર તીર્થો સંબંધી ઝગડા (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે, પુ.૧૨/૮, ઑગષ્ટ 1916, પૃ.૩પ૩. [37] પાટણ અને સુરતની જ્ઞાનયાત્રા (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy