________________ 206 વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા પૃ.૫૬૯-૭૦. પ્રિાચીન ભારતના ઈતિહાસના એક અધ્યાપક જૈન પ્રતિમાશાસ્ત્રનું અધ્યયન કરવા માગે છે તેમણે માગેલી સામગ્રીની વિગતો અને તે પૂરી પાડવા વિનંતી.] [20] જૈન વિદ્યાર્થી પ્રીતિ સમાજ : જૈન, પુ.૭/૪૫, 20 ફેબ્રુ.૧૯૧૦, પૃ.૧૧. પ્રિતિવર્ષ, જૈન વિદ્યાર્થીઓનું એક પ્રીતિસમાજ - Social gathering થવું જોઈએ તે વિશે.] [21] જૈન વિદ્વાનોને આમંત્રણ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે, 5.9/5, મે 1913, પૃ. 173-74. [મિ. હર્બર્ટ વોરન નામના અંગ્રેજે બહાર પાડેલા જૈન ધર્મ વિષયક એક અંગ્રેજી પુસ્તકનું મિ. રેડબ્રેવ નામે એક અંગ્રેજે લંડનના ઓકલ્ટ રિવ્યુમાં અવલોકન કર્યું છે તેમાં એણે જૈન ધર્મને અન્યાય કર્યો છે. એને રદિયો આપવા માટે જૈન વિદ્વાનોને આમંત્રણ.] [22] જૈન વિવિધ જ્ઞાનવિસ્તાર જે.જે.કૉ.હે, .8/5, મે 1912, પૃ.૧૫ર-પ૩. [જીવાત્માનું ચિત્ર/સ્વામી અભેદાનંદ અને જૈનો.] [23] (શ્રી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણવર્ગને જાહેર વિજ્ઞપ્તિ (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે., પૃ.૧૩/૧૨, ડિસે. 1917, પૃ.૪૮૯. [24] જૈન સમાજની પ્રગતિનું ટૂંક અવલોકન (તંત્રીનોંધ) જૈ.જે.કૉ. હે૫.૯૮-૯, ગષ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૨૬૨. [25] જૈન સંબંધી કંઈકંઈ : જૈ.એ.કૉ.હે., 5.12/6, જૂન 1916, પૃ. 193-95. જૈિન ધર્મ વિશે અંગ્રેજી પુસ્તક પંડિત અર્જુનલાલ શેઠીનો કેસ/પુસ્તક પરીક્ષા/શેઠ ખેતશી ખીઅશી જે.પી.ની ઉદારતા] [2] જૈન સૂત્રોના ઉદ્ધારનો એક વધુ પ્રયાસ (તંત્રીનોંધ) જૈ.એ.કૉ.હે., .98-9, ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૨૪૩-૪૪. દક્ષિણમાં જૈન ધર્મ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985, પૃ.૪૩૬. [શ્રી શર્માનો એમ.એ.ની પદવી માટેનો મહાનિબંધ. તેને પ્રકાશિત કરવા આર્થિક સહાયની મંત્રીની અપીલ.] [28] દિગમ્બરીય પ્રતિમાઓ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પુ.૧૨/૮, ઑગષ્ટ 1916, પૃ.૩૫૩-૫૪. [વડોદરાના શ્વેતાંબર જૈન મંદિરમાંની દિગંબરી ચાર પ્રતિમાઓ દિગંબરીઓને આપી દેવાઈ તે અંગે તંત્રીએ પ્રગટ