________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 205 પૃ.૪૩૬-૩૭. [ચીમનલાલ જેચંદ શાહનો એમ.એ.ની પદવી માટે મહાનિબંધ [11] એક દિગમ્બર જૈન ગૃહસ્થ તરફથી બાદશાહી સખાવત : ત્રણે ફિરકાના જૈનો માટે “જૈન કૉલેજ' સ્થાપવામાં તે રકમ વપરાવાની આવશ્યકતા (તંત્રીનોંધ) : જૈશ્વેિ.કૉ.હે., .9/12, ડિસે. 1913, પૃ.૫૫૮-૫૯. [દિગંબર જૈન શ્રીયુત ત્રિલોકચંદજી કલ્યાણચંદજી ઈદોરનિવાસીએ બે લાખની રકમ જૈનોના કેળવણીના વિકાસ માટે ફાળવી. એમાંથી જૈન હાઈસ્કૂલ સ્થાપવાનો વિચાર.] [12] એક મુનિનાં પરાક્રમ (તંત્રીનોંધ) : જૈ .કૉ.હે., પૃ.૧૪/૧-૨-૩, જાન્યુ ફેબ્રુ.-માર્ચ 1918, પૃ.૯૦. [એક મુનિએ સવાલપત્ર કાઢી કેટલીક જૈન સ્ત્રીઓ - વિધવા સ્ત્રીઓ પાસે જવાબ આપવાની માગણી કરી છે. તે પત્રમાંના પ્રશ્નો તથા તંત્રીએ આ અંગે ઉઠાવેલા કેટલાક વાંધાઓ] [13] ઐતિહાસિક ગ્રંથો અને સાધનો પ્રસિદ્ધ કરવાની જરૂર (તંત્રીનોંધ) : જૈ.જે. કો.હે., પૃ.૧૩/૫, મે 1917, પૃ.૧૪૩-૪૪. [14] કચ્છી ભાઈઓ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૨૦ 21. [કચ્છી ભાઈઓએ જૈ.એ.કૉન્ફરન્સમાં સારો સહકાર આપ્યો તે વિશે.] [15] ચિત્રપરિચય : જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૭-૧૦, જુલાઈ-ઑક્ટો. 1915, પૃ.૫૩૯-૪૧. આિ અંકમાં છપાયેલાં ચિત્રો વિશે વિવેચન. લખાણ સંભવતઃ મો.દ.દેશાઈનું [1] જૈન કેળવણી ફંડનું કોલમ (તંત્રીનોંધ) જૈ.જે.કો.હે., પૃ.૧૩/૫, મે 1917, પૃ.૧૪૪. [17] જૈન ન્યાયાદિનો પઠનક્રમ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, પૃ.. [18] જૈન બુકસેલરો (તંત્રીનોંધ) : જૈ..કૉ.હે, .84, એપ્રિલ 1912, પૃ.૧૨૨-૨૩. સ્વિ. શેઠ ભીમશી માણેક જેવા બુકસેલરોનું જૈન સમાજને સમૃદ્ધ વાચન પૂરું પાડવામાં મહત્ત્વનું પ્રદાન [19] જૈન મૂર્તિવિધાન - પ્રતિષ્ઠાદિ : જૈન, પુ.૨૨/૩૯, 5 ઑક્ટો. 1924,