________________ 204 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા (તંત્રીનોંધ) : જૈ જે.કૉ. હે, પુ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૨૬-૩૦. [આગામી પર્યુષણ અંક સંદર્ભે.] [602] હેરલ્ડમાં નવીન ફેરફાર અને “જૈન” (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૂ.૮૫, મે 1912, પૃ.૧૪૮. * [603] ‘હેરોલ્ડ'નો પર્યુષણ અંક (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ. હે, 5.98-9, ઑગષ્ટસપ્ટે.૧૯૧૩, પૃ.૨૬૧. [0] 8 પ્રકીર્ણ અભિનવ વર્ષ મંગલમ્ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/1-2, ભાદરવો-આસો 1983, પૃ.૮. નૂિતન વર્ષે મો.દ.દેશાઈને મળેલી નોંધનીય શુભેચ્છાઓ]. [85] અમારી ગિરનાર તીર્થની યાત્રા (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985, પૃ.૪૩૧-૩૪. (જુઓ ઐતિ. વિભાગની સૂચિ.] [6] અમારી જ્ઞાનયાત્રા તથા તીર્થયાત્રા (તંત્રીનોંધ) જૈનયુગ, 5.3/5, પોષ 1984, પૃ.૧૩૨-૩૪. [અમદાવાદના કેટલાક ઉપાશ્રયોના ભંડારો, પુરાતત્ત્વ મંદિર વ.માં હસ્તપ્રતો જોઈ. પાલણપુરમાં જૈન વિદ્યાર્થીઓના ઇનામી મેળાવડામાં હાજરી, ડાયરાના ઉપાશ્રયમાં બે દાબડાની હસ્તપ્રતો જોઈ. કુંભારિયાની તીર્થયાત્રા તથા ત્યાંના શિલાલેખોનો ઉતારો.] [607) અમારો પ્રવાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/3-4, કારતક-માગશર 1985, પૃ.૧૬૩-૬૫. [વડોદરામાં પં. લાલચંદ ભગવાન ગાંધીને ત્યાં પાટણ ભંડારની સૂચિનાં ફૉર્મ જોયાં. નડિયાદમાં ૯મી ગુ.સા.પ.માં ભાગ લીધો તથી ચૈત્યદર્શન. વડતાલમાં સ્વામિ. મંદિરની મુલાકાત. અમદાવાદમાં પ. સુખલાલજીને ત્યાં. રાજકોટમાં સગાંસંબંધીની મુલાકાત.] [28] આપણી શિલ્પકળા : જૈ.જે.કૉ.હે, પુ.૧૨/૩, માર્ચ 1916, પૃ.૬૮-૭૨. [જુદાજુદા વિદેશી તજ્જ્ઞોના અભિપ્રાયો. ૭૨મે પાને લેખ અપૂર્ણ છે.] [09] ઇસુદાનઃ જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૪૧-૪૩. [ગોરઘનભાઈ વીરચંદ શાહરચિત “ઇક્ષુદાન' કાવ્યનું ટિપ્પણ તથા પ્રાસંગિક નોંધ] [10] ઉત્તર હિંદમાં જૈન ધર્મ” (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985,