________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 203 ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૨૨-૭૧. [પ્રસ્તુત અંક વિશે તેમજ આ અંક માટે આવેલા લેખો વિશે કિંચિત] [591] તંત્રીનું વક્તવ્ય (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.., પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૮૭. જૈિ.જે.કૉ. હેરલ્ડના તંત્રી તરીકે પોતે ચાર માસ ચાલુ. તેથી મો.દ.દેશાઈનું છેલ્લું નિવેદન મુલતવી.] દશમા વર્ષમાં પ્રવેશ (તંત્રીનોંધ) : જે.જે.કૉ. હે., પુ.૧૦/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1914, પૃ.૨-૪. જિ.જે.કૉ. હેરલ્ડનો પ્રવેશ [593] નવીન વર્ષ (તંત્રીનોંઘ) : જૈનયુગ પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, [594] નવીન વર્ષ (તંત્રીનોંધ) : જૈ.જે.કોં... પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ. 10-12. જૈિ.જે.કૉ.હેરલ્ડના ૧૧મા વર્ષ-પ્રવેશ ટાણે કેટલુંક સિંહાવલોકન] [195] પ્રેસમાં ફેરફાર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ.૨૪૭. [‘જૈનયુગ'ના મુદ્રણ અંગે પ્રેસનો ફેરફાર. ‘નવજીવન’ને બદલે જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસ) [59] (શ્રી મહાવીર જયંતી અંક (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧૪, માગશર 1982, પૃ. 123. લિખો માટે આમંત્રણ અને વિષયનિર્દેશ] [597] (શ્રી) મહાવીર જયંતી અંક (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ. 247. [લેખો મોકલવા સ્મૃતિનોંધ] [598] (શ્રી) મહાવીર જયંતી ખાસ અંક (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૮, ચૈત્ર 1982, પૃ. 278-79. [પ્રગટ થયેલા ખાસ અંક વિશે.] [59] (શ્રી) મહાવીર જયંતી ખાસ અંક (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.38, ચૈત્ર 1984, પૃ.૨૫૯-૬૧. [ખાસ અંકનું તંત્રીનિવેદન [20] (શ્રીમ) મહાવીર પ્રભુના ચરિત્ર પર પૂરું પ્રકાશ પાડવા પ્રત્યે અમારો પ્રયાસ (તંત્રીનોંઘ) : જૈ.હૈ.કૉ.હે, પુ.૧૦૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1914, પૃ.૭. [પર્યુષણ પર્વ ઉપર “શ્રીમન મહાવીર અંક કાઢવાની તંત્રીની ઈચ્છા - લેખકોને નિમંત્રણ.] લેખકોને નિમંત્રણ - જૈનો અને જૈન ધર્મ વિષયે કેવાં લખાણોની જરૂર છે? [01]