________________ 10 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જૈન સાહિત્ય ગુમાવેલો એક વૃદ્ધ સેવક (તંત્રીનોંધ) જૈ.જે.કૉ. હે, 5.98-9, ઑગસ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૨૬૫-૬૬. [શ્રી મોતીલાલ મનસુખરામ શાહનું અવસાન [49] જૈને સિવિલિયન (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે, પુ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૫૩-૫૪. દિગંબર સંપ્રદાયના, લાહોરના લાલા રામચંદ સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ.] [45] જૈનાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી અને તેમની જીવનકલા : જૈન, પુ.૮૨, 10 એપ્રિલ 1910, પૃ.૯; 5.8/16, 17 જુલાઈ 1910, પૃ.૮-૯. [આ લેખનો બીજો હપ્તો (શ્રીમ) યશોવિજયજી અને તેમની જીવનકલા જૈનધર્મ પ્રકાશમાં મુદ્રિત. જુઓ આ જ વિભાગની સૂચિ.] [51] (શ્રીમ) જ્ઞાનસારજીઃ જૈ.જે.કોં. 9, પૃ.૮૯, સપ્ટે.૧૯૧૨, પૃ.૩૪૩-૪૫; 59/6, જૂન 1913, પૃ.૨૦૯-૧૦. [જુઓ સાહિત્યિક વિભાગની સૂચિ.] [45] (સ્વર્ગસ્થ) ઝવેરી મણિલાલ સુરજમલ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૨-૧૩. [453] (શેઠ) દેવકરણ મૂલજીનો સ્વર્ગવાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૦, જેઠ 1985, પૃ.૪૩૦-૩૧. [454] ધન્ય શ્રી કસ્તૂરભાઈ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩૬-૭, મહા ફાગણ 1984, પૃ.૧૯૪-૯૫. | [455] (શ્રીમાનું) નગીનદાસ અમુલખરાય (તંત્રીનોંધ) H જૈનયુગ, પુ.૩/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1984, પૃ.૩૯૯-૪૦૦. [5] નરકેસરી લાલા લજપતરાયનું દેહાવસાન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૧૬-૬૭. [45] (સદ્ગત) નરોત્તમદાસ ભાણજી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૭, ફાગણ 1982, પૃ.૨૪૪-૪૫. નવા જૈન બૅરિસ્ટરો (તંત્રીનોંધ) : જે.જે.કોં. હે, પુ.૮/૧૨, ડિસે.૧૯૧૨, પૃ.૪૫૩. [શ્રી મકનજી જૂમાઈ મહેતા, શ્રી ગોવિંદજી મૂલજી મહેપારી અને શ્રી હીરાલાલ મોતીલાલ શાહ. જેમાંથી શ્રી ગોવિંદજી મૂલજી 58]