________________ ગ્રંથસૂચિ—લેખસૂચિ 191 સૂચિ.] મહેપાણીનું છેલ્લી પરીક્ષા ઉત્તીર્ણ કરતાં પહેલાં અવસાન થયું.] [59] ન્યાયમૂર્તિ કૃષ્ણલાલભાઈ (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૨/૧૦, જેઠ 1983, પૃ.૪૯૯. (સ્વર્ગસ્થ) પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મોહનલાલજી : 1. જૈન પતાકા, ફેબ્રુ.-માર્ચ 1908, પૃ–. ૨.જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985, પૃ.૩૧-૩૬. [41] પૂજ્યપાદ પંન્યાસ શ્રી ગંભીરવિજયનું આંતરિક જીવન (માસિક દિગ્દર્શન) : જૈ.જે.કોં.હે., પૂ.૯/૬, જૂન 1913, પૃ.૨૧૦-૧૧; 5.97, જુલાઈ 1913, પૃ.૨૩૭. [42] પ્રમુખ સાહેબ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ૬-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૫. [જુર કૉન્ફરન્સના પ્રમુખ રાવસાહેબ રવજી સોજપાલ] [જુઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની [43] પ્રેમવિજય ઉપાધ્યાય : જૈનયુગ, પુ.ર૩-૪, કારતક-માગશર 1983, પૃ.૮૬-૮૭. [44] બાબુ જુગલકિશોર અને સમન્તભદ્રાશ્રમ (તંત્રીનોંધ): જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-8, પૃ.૧૧૮-૧૯. (જુઓ સંસ્થા પરિચય અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [45] (સ્વ) બાબુ દયાચંદ ગોયલીય બી.એ. જૈ જે.કૉ. હે, પુ.૧૫/૧-૨, જાન્યુફેબ્રુ.૧૯૧૯, પૃ.૨૪. [4 ] બાબુ પુરણચંદ નાહર અને ગુલાબકુમારી લાયબ્રેરી (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ. પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૫-૧૬. (જુઓ સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો વિભાગની સૂચિ.] [47] બીજાં અવસાનો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૧૧. [કલકત્તાના વેપારી રા. દયાલજી ગંગાધર ભણશાલી તથા જૈન થયેલા પારસી માણેકજી.] [48] બીજી ખેદકારક નોંઘ (તંત્રીનોંધ) જૈ.એ.કૉ. હે, 5.84, એપ્રિલ 1912, પૃ.૧૨૫. [ખંભાતના શેઠ અમરચંદ પ્રેમચંદનું અવસાન] [49]