________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 189 “ગુજરાતી” પત્રના તંત્રીશ્રી ઈચ્છારામ (તંત્રીનોંઘ): જૈ.જે.કૉ.હે, પુ.૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, પૃ.૭૧-૭૩. [38] (શેશ્રી) ગુલાબચંદ દેવચંદનું શોકજનક અવસાન (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.ર૭, ફાગણ 1983, પૃ.૨૮૮. 4i39]. ચિત્રપરિચય : 1. શ્રીયુત મકનજી જૂઠાભાઈ મહેતા B.A.LL.B. (Bar-at Law) 2. ડાક્ટર નાનાલાલ મગનલાલ મહેતા L.M. & S, L.R.C.P. M.R.C.S.L.M.S. જૈ.જે.કૉ.હે. પુ.૯૮-૯, ઑગસ્ટ સપ્ટે.૧૯૧૩, પૃ.૪૪૯-૫ર. [સંભવતઃ તંત્રીનું લખાણ] [40] ચિત્રપરિચય: 1. સર વસનજી ત્રીકમજી રા. બ. જે. પી. 2. સ્વ. સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈ 3. સદ્ગત શ્રીયુત ગોવિન્દજી મૂળજી મહેપાણી 4. સ્વ. નગરશેઠ ચમનભાઈ લાલભાઈઃ જૈ.જે.કોં. હે. 5.8/10, ઓક્ટો. 1912, પૃ.૪૦૦-૦૯ [સંભવતઃ તંત્રીનું લખાણ] [41] ચિત્રપરિચય: 1. સ્વ. શ્રીયુત હેમચંદ અમરચંદ 2. શેઠ લલુભાઈ રાયચંદ : જૈ.જે.કૉ.હે. પુ.૧૧/૭-૮-૯-[૧૦], જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે.-ઑક્ટો.] 1915, પૃ.૫૩૯-૪૩. [સંભવતઃ તંત્રીનું લખાણ.] [42] (સ્વ) ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ M.A. : જે.જે.કૉ.હે, પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1919, પૃ.૨૩-૨૪. [43] “જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ H જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, | પૃ.૩૮૨-૮૮. [‘હીરસૌભાગ્ય' કાવ્યનો ટૂંક સાર] [ 4] (શ્રી) જયવંતસૂરિ : આત્માનંદ પ્રકાશ, પુ. 21/7, મહા 1980, પૃ.૧૫ 59; 5.21/10, વૈશાખ 1980, પૃ.૨૪૧-૪૩. (શ્રી) જિનવિજયનું જર્મની પ્રત્યે પ્રયાણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩૯, વૈશાખ 1984, પૃ.૩૦૧-૦૨. [44] જુગ મંદિરલાલ જૈનીનો સ્વર્ગવાસ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૧૧. [47] જૈન ડૉક્ટરોની કદર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, પૃ.૨૪૬-૪૭. [ડો. ત્રિભોવનદાસ ઓઘડભાઈ શાહ અને ડૉ. નાનચંદ કસ્તુરચંદ મોદી]. [48]