________________ 186 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા રાજગૃહ સંબંધી જૈન સૂત્રોમાંથી હકીકત (તંત્રીનોંધ) જૈ.એ.કૉ.હે, પુ.૧૩/૮, ઑગષ્ટ 1917, પૃ.૨૩૦-૩૨. [407) લોંકાશાહ ક્યારે થયા ? : જૈનયુગ, 5.59-10, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૩૯-૪૯. [1. “લોંકાશાહ કબ હુએ?” (કોઈકનો હિંદી લેખ), 2. લાવણ્યસમયકૃત “સિદ્ધાન્તચોપાઈ', 3. લાવણ્યસમયકૃત બે વૈરાગ્યગીતો તથા 4. કમલસંયમ ઉપાધ્યાયકત “સિદ્ધાન્તસારોદ્ધાર - સમ્યકત્વોલ્લાસ ટિપ્પનક સમાવિષ્ટ] [જુઓ સંપાદન વિભાગની સૂચિ.] [408] વાઈસરોયને માનપત્ર (તંત્રીનોંધ) જૈનયુગ, 5.3/6-7, મહા-ફાગણ 1984, પૃ.૧૯૫-૯૬. [મુંબઈની જૈન ઍસો. ઑફ ઈન્ડિયાએ વાઈસરોયને માનપત્ર આપવાની યોજના કરી. પણ વાઈસરૉયની તબિયત નરમ બનતાં માનપત્ર-સ્વીકાર માંડી વળાયો. સમગ્ર જૈન કોમના નામે બોલવાનો ઍસો.ને અધિકાર નથી તેવું મો.દ.દેશાઈનું મંતવ્ય [409) વિક્રમ પાંચમી સદીની સ્થિતિ (મંદસોરનગર) H જૈ..કૉ.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૭૩-૭૪. [પ્રતિભા' નામક હિંદી માસિકમાં શ્રી મહાવીર પ્રસાદ દ્વિવેદીના ટૂંકા લેખનો મો.દ.દેશાઈએ કરેલો અનુવાદ.] [41] (શ્રી) વીરચરિત્રની વિગતો જૈનયુગ, પુ.ર/૧-૨, ભાદરવો-આસો 1982, પૃ.૬૭-૬૮. [‘ચેઈય વંદણ મહાભાસ' ગ્રંથમાંથી પ્રાપ્ત વિગતો.] [411] (શ્રી) વીરચરિત્રને લગતી કેટલીક હકીકતો જૈનયુગ, 5.3/8, ચૈત્ર 1984, પૃ.૨૭૭-૭૯. હરિચંદ્રગણિના પ્રશ્નપદ્ધતિમાંથી ઉતારા [12] (શ્રી) વીરનિર્વાણ સંવત : જૈનયુગ, પુ.૨/૧-૨, ભાદરવો-આસો 1982, પૃ. 12. પ્રિો. જયસ્વાલના સં. ૧૯૭રમાં “પાટલીપુત્ર' સામયિકમાં લખાયેલા હિંદી લેખ “જૈન નિર્વાણ સંવત’નું ભાષાંતર] [13] (શ્રી) શત્રુંજય કોન્ફરન્સ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧૯, વૈશાખ 1982, પૃ.૩૮૯-૯૨. [414] (શ્રી શત્રુંજય પ્રકરણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૪, મહા 1983, પૃ.૨૪૩-૪પ. [415] (શ્રી) શત્રુંજય પ્રકરણ (તંત્રીનોંધ) : જૈનયુગ, પૃ.૩૯, વૈશાખ 1984,